________________
શ્રીકપુરપ્રકરસ્પષ્ટાથદિક
પ૭૯ ઉજમણું પણ તપને અધિક ભાવે છે અથવા તપનું વિધિપૂર્વક ઉજમણું કરવાથી શાસનની શોભા વધે છે. તેમજ તેનું વિશેષ અધિક ફળ મલે છે. માટે તપની સાથે શક્તિ પ્રમાણે જરૂર ઉજમણું કરવું જોઈએ. ૧૭૩
અવતરણ --આ તપનું ઉદ્યાપન સિંહના કેસરાના આટોપ જેવું જણાવે છે –
(રૂદ્રવજ્ઞાઝુત્તમ)
૬
૭
૮
૧૦
सिंहस्तपःपक्रम एव तावत् ,
_दुःकर्मदन्तावलमण्डलीनाम् । वदद्य तस्मिन् प्रखरानिवेशो,
૯ ૧૨ ૧૩ ૧૨
यद्वत्तदुधापनविस्तरोऽयम् ॥ ૧૭૪ સિંહ જેવું તપ હણે દુષ્કર્મ હસ્તિ સમૂહને, આપ ઉત્કટ જે ઉજમણું તાસ સમ જાણો અને પુણ્ય ચોગે તપતો અવસર લહે ભાવિક જના, ધર્મણિયા ધનિક કરતા તપ તણું ઉદ્યાયના.૧૭૪
શ્લેકાર્થ –આઠ કર્મ રૂપી હાથીઓની શ્રેણિને નાશ કરવામાં તપને પ્રારંભ જ સિંહ સમાન છે તે કારણથી આજે જેમ તેને (સિંહને વિષે કેશરાને આડંબરશેભે છે તેમ તે) આ ઉદ્યાપનને વિસ્તાર જાણ. ૧૭૪.