________________
૫૮૧
શ્રીકપૂરપ્રકરસ્પષ્ટાથદિ: લાભ લેવા વાગતી ઘુઘરી તણા શબ્દ કરી, છત્ર રથ કટ સુંડલા આદિ સ્વરૂપે ફરી ફરી, ૧ જનસેવના બહુ વાર કરતાં જેહ મટાઈ અહીં, દેવજ દંડ રૂપે મેળવી તેવી ન પાપે પણ કહીં; જિન ભકિતને અનુભાવ મેટે તે મને આજે
ફળે, તેથી કર જિનપૂજના પુણ્ય સમય આવે મળે. ૨
શ્લોકાર્થ:–રાજાના ઘોડા ઉપર ચતુર પુરૂષે ધારણું કરેલા સુંદર અને વિશાલ મધ્ય ભાગવાળા છત્ર ઉપર, રથમાં વાડીમાં તેમજ લેકેના સાદડી તથા સુંડલાદિકમાં મુખ્યપણાને ધારણ કરતા મેં જેવી ઉત્તમ મેટાઈ જિનરાજની આરાધના કરતાં મેળવી, તેવી મેટાઈ મેં બીજે કઈ ઠેકાણે મેળવી નથી. એ પ્રમાણે જિનેશ્વરના પ્રાસાદ ઉપર રહેલો રાયમાન (ઉડતા) વસ્ત્ર રૂપી શ્રેષ્ઠ હાથવાળો ધ્વજ વાગતી ઘુઘરીઓ રૂપી વાવડે (ઘુઘરીના શબ્દથી) જણાવે છે. ૧૭૫
સ્પષ્ટથ:–જિનેશ્વરના પ્રાસાદ ઉપર રહેલી ધજાનું વસ્ત્ર (લુગડું) પવનથી ઉડી રહ્યું છે. તેથી કવિરાજ તેને ધજાના હાથ જેવું માનીને જણાવે છે કે આ ધજા પોતાના ઉડતા વસ્ત્ર રૂપી હાથ વડે લેકોને બેલાવીને વાગતી ઘુઘરીઓના શબ્દ વડે એમ કહે છે કે હે ભવ્ય જીવો? તમે આ શ્રીજિનેશ્વર દેવની આરાધના જલદી કરે, કારણ કે આ પ્રભુની સેવા કરતાં મેં જે સારી મોટાઈ મેળવી છે તે મેટાઈ મેં