________________
પs.
શ્રીકરપ્રકરસ્પાદિ: કાર્ય હવે કપતરૂ ફલ હોય પાર્થિવ પુષ્પથી, ચિત્ર અહિંયા તેજ કીંમત ભાવની ખોટું નથી. ૬૯
કાર્ય–આશ્ચર્યકારક રચના (આંગી) વડે કરેલો જિનેશ્વરની આ પૂજા ફલ પણ આશ્ચર્યકારક અને અતુલ
આપે છે. કારણ કે કારણ ગુણ વડે (જેવું કારણ હોય તેવું): નિચે કાર્ય થાય છે, પરંતુ આ પૃથ્વીમાં ઉપજેલા પુષ્પો વડે પણ કલ્પવૃક્ષના ફલની ઉત્પત્તિ થાય છે તે આશ્ચર્ય છે. ૧૬૯
અષ્ટાર્થ-જિનેશ્વરની પૂજા આશ્ચર્યકારક ફળ આપે છે તે જણાવતાં ગ્રંથકાર કહે છે કે આશ્ચર્યકારક રચના વડે. કરેલી આ જિનેશ્વરની પૂજા આશ્ચર્ય ઉપજાવનાર અને અતુલ એટલે અનુપમ સમૃદ્ધિ વગેરે ફલ આપે છે તે આશ્ચર્યકારક નથી. કારણ કે જેવું કારણ હોય, તેવું કાર્ય નિ ઉત્પન્ન થાય છે માટે તેમાં કાંઈ આશ્ચર્ય નથી. પરંતુ અહીં જે આશ્ચર્ય છે તે એ છે કે આ પૃથ્વીથી ઉત્પન્ન થએલા ફૂલે વડે જિનેશ્વરની પૂજા કરવાથી કલ્પ વૃક્ષ જેવાં ફલ આપે છે તેવાં ફેલ મળે છે માટે આશ્ચર્ય છે. ૧૬૯
અવતરણ –હવે બે લેકથી ૮૨ મું ચૈત્ય પરિપા-- ટીનું દ્વાર કહે છે –
(તતિવૃત્તY)
अप्येकजैनभवनस्नपनादिना य
नावादुपाणि सुकृतं शिवकुद्भवद्भिः।