________________
૫૭૨
શ્રીવિજયપધસૂરિકૃતમેળવતાં છેવટે નવ નિધાનને સ્વામી થયે. ફક્ત નવ ફૂલોની પૂજાથી પણ નવ નિધાનની પ્રાપ્તિ થઈ તે પછી વિચાર કરો કે જે માણસ એક લાખ દ્રવ્યને ખરચ કરીને શ્રીજિનરાજની પૂજા કરે છે તેને કેટલું ફળ મળે. તે તે શ્રી જિનરાજજ જાણે છે અથવા તેનું પુષ્કળ ફળ છવાસ્થ છે જાણી શક્તા નથી. આ બાબતમાં દષ્ટાન આપતાં જણાવે છે કે જેમ ખેતી કરવા લાયક ઉત્તમ ભૂમિ હોય. અને એગ્ય વખતસર વરસાદ વરસતો હોય અને તેને વિષે ઉત્તમ જાતિનું બીજ વાવ્યું હોય તે તેમાંથી અનેકગણું ફળ મળે જ છે, તેવી રીતે લાખ દ્રવ્ય ખરચીને ભાવપૂર્વક શ્રીજિનેશ્વરદેવની પૂજા કરનાર ભવ્ય જીને પણ અનેક ગણું ફળ મળે તેમાં • લગાર પણ આશ્ચર્ય નથી. ૧૬૦
અવતરણ–જિનેશ્વરની પૂજાનું આશ્ચર્યકારી ફળ શાથી -મળે તે જણાવે છે –
( તિરુવૃત્ત; ) વાચરિ પwારું વાચ___ त्याश्चर्यभंगिभिरियं विहिता जिनाएं। कार्य हि कारणगुणेन भवेत्तु चित्रं,
पुष्पैरिमैत्रिदशवृक्षफलपमतिः ॥ આશ્ચર્યને ઉપજાવનારી શ્રેષ્ઠ રચના સાધનો, સાધેલ પૂજા તેહવું ફલ અતુલ દેશે કારણે