________________
૧૭*
શ્રીકપૂરપ્રકરપછાર્યાદિ
( શાસ્ત્રવિણજિતવૃત્તમ્) चातुर्मासिकमेकपारणदिनं नूनं फलं प्राप्नुयात् ,
૧૨ ૧૩ ૧૦ ૬ नेतु(भर्तृर्षिकमध्यवाप न कथं श्रेयांस एकात्यपि ।
૧૩ ૧૫ ૧૪ ૧૬ स्थानस्थाननिखातकोटिविभवः कोटीश्वरः किं भवेत् ,
૧૮ ૨૧ ૨૧ ૨૨ ૧૭ कोटिमल्यमहामणिं करतले किं खेलपन्नापरः ॥ १६० ચાર માસિક તપ તણું ફલ પારણા દિન પામીએ, . શ્રેયાંસ આદીશને કરાવી પારણું એકજ દિને, વર્ષનું ફલ પામતે કહેવાય છે કેટીશ્વરા, ક્રોડ ધનને દાટતા કરમાં ખિલાવે તે ના. ૧
કાર્ચ–એક પારણને દિવસ નક્કી ચોમાસાના તપ સંબંધી ફલને પ્રાપ્ત કરે છે, દષ્ટાન્ત આપતાં જણાવે છે કે શું શ્રેયાંસકુમારે રાષભદેવને પારણું કરાવીને વર્ષના તપનું ફલ નથી મેળવ્યું? ઠેકાણે ઠેકાણે ક્રોડ દ્રવ્ય જમીનમાં દાટનાર શું કેટીશ્વર થાય? અને બીજે હથેલીમાં કોડ મૂલ્યના . મહામણિને ખેલાવનાર માણસ શું કેટીશ્વર ન કહેવાય? અર્થાત્ બને જણ કેટીશ્વર કહેવાય છે. ૧૬૦
પાર્થ –આ ચોમાસામાં પણ પારણાને દિવસ ચાર મહિના સુધી કરેલ તપના ફળને પ્રાપ્ત કરાવે છે. આ બાબતમાં શાસ્ત્રીય દષ્ટાન્ત આપતાં જણાવે છે કે શ્રેયાંસકુમારે.