________________
૫૬૦
શ્રીવિજયપધસૂરિકૃત
છે, કારણ કે સવ ને અભયદાન આપવાથી અહિંસા. વ્રતનું પાલન થાય છે. વળી દાન, શીલ, તપ અને ભાવ એમ ચાર પ્રકારના ધર્મને વિષે પણ પહેલે દાન ધર્મ કહ્યો છે તેથી ધર્મમાં પણ દાનની મુખ્યતા તીર્થકરેએ કહી છે. વળી જે દાન શાલિભદ્ર વગેરેના દ્રષ્ટાંતે અપૂર્વ આબાદોને, આપે છે. કારણ કે શાલિભદ્રના જીવે પૂર્વ ભવમાં સાધુને ખીરનું દાન આપ્યું હતું તે દાનના પ્રભાવથી તેમને શાલિભદ્રના ભવમાં અપૂર્વ ઋદ્ધિની પ્રાપ્તિ થઈ. એવી રીતે બીજા. પણ દાનના દષ્ટાંત બીજા ગ્રંથમાં જણાવ્યા છે. આવા પ્રકારનું દાન હે ભદ્ર! આ કલિયુગમાં તે કંજુસાઈને તિરસ્કાર કરીને ઉદાર ભાવથી દીધું છે તેથી તે દાનનું તને શું શું અપૂર્વ ફળ મળશે તે તો કેવલી ભગવાન જ જાણે છે. એટલે આ દાનથી તેને શા શા ઉત્તમ લાભ થશે તે કેવલી શ્રી જિનેવરદેવ સિવાય બીજું કઈ જાણી શકે નહી. ૧૬૧
અવતરણ ચાલુ પ્રસંગે શ્રી સંઘ પૂજાને પ્રભાવ જણાવે છે -
(શાર્દૂ વિઝીતિવૃત્ત) मान्यस्तीर्थपतेः परिग्रह इव क्ष्मापस्य सङ्घो ध्रुवं,
૧૩ ૮ ૯ ૧૨ ૧
धन्यो यस्य गृहाङ्गणं स चरणाम्भोजैः पुनीतेतराम् । ૧૬ ૧૭ ૧૫ ૧૬ ૧૭ ૧૮ ૧૯ ૨૦ ૨૦ ૨૧ किं ब्रूमः फलमस्य तद्भरतवद्योऽर्चत्यमुं संमदात् , ૨૫ ૨૩ ૨૪ ૨૬ ૨૯ - ૨ श्रीरप्यस्य गृहे स्थिरा प्रतिभुवः श्रीजनप इमे ॥ १६२
૨૭