________________
શ્રીકરપ્રકરસ્પષ્ટથોદિર
આવે છે તે દિવસ (તિથિ) પણ ઉત્તમ જ છે, કારણ કે તે દિવસ પણ શ્રીજિનેશ્વરના કલ્યાણકના મૂળ દિવસની યાદગીરીનું કારણે થાય છે. જેમ શ્રી વીર પ્રભુના મેક્ષ કલ્યાણકના દિવસથી ઉત્પન્ન થએલ દીવાલી પર્વ (આસે વદ અમાસને દિવસ) દર વર્ષે દિવાલી તરીકે ઉજવાય છે તેથીજ દર વર્ષે આવત તે તે કલ્યાણકને દિવસ પુણ્યવંત પુરૂ પર્વ રૂપ જ ગણે છે. અથવા પુણ્યવંત પુરૂષ તે દિવસને પર્વ તરીકે ગણને -તપશ્ચર્યાદિ કરવા દ્વારા આરાધ. ૧૯૬
અવતરણુ–એજ વાતને દષ્ટાન્ત આપીને સમજાવે છે –
( શાંતિઝાઝુત્તમ)
देवैर्जिनस्य यदि जन्ममहादि चक्रे,
૧૦
न श्रावकैरनुकृतिः क्रियतां तदेषाम् ।
स्वशक्रदन्तिमदतुंबुरुगानरम्भा
૧૭ ૧૩ ૧૯ ૨ ૨ ૧૮ ૨૧ नृत्यादि चेद्भुवि न कोऽपि ततः करोतु ॥
१६७
જન્મ ઓચ્છવ આદિ કરતા જેમ દેવો તેહની, પેરે કરે શ્રાવક સદા જિમ સ્વર્ગ માંહે ઇંદ્રની; અપ્સરાનું નૃત્ય તુંબરૂ ગાન એરાવણ કરી, તેમ અહી પણ નૃત્ય આદિક જરૂર હોય ફરી ફરી.૧૬૭