________________
૫૬૮
શ્રીવિજયપમસૂરિકૃત
श्रीवीरमोक्षदिवसोद्भवदीपपर्व,
१८ १४ प १७ १८ १५
यद्वत्ततः सुकृतिनोऽत्र महोऽनुवर्षम् ॥ १६६ શ્રીવીરના નિર્વાણથી ઉત્પન્ન દીવાલી પરે, જે દિને જિનરાજનું છે મુખ્ય કલ્યાણક ખરે; તેજ ઉત્તમ દિન માન્યો આજેજ તમને પુણ્યથી, વર્ષે દરેક કરંત ઓચ્છવ પુણ્યવંતા રંગથી.૧૬૬
કાર્થ –વળી જે દિવસે જિનેશ્વરના કલ્યાણક થયા હિય તે દિવસ અતિ શ્રેષ્ઠ ગણાય છે. ફરીથી આવેલે તે દિવસ પણ ઉત્તમ જ માનવો જોઈએ. તેથી પુણ્યવંત છાને આને ઉદ્દેશીને દર વર્ષે પર્વ (આનંદ, આરાધના) હોય છે, જેમ શ્રી વીર પ્રભુના મેક્ષ દિવસથી ઉત્પન્ન થએલ દીવાળી પર્વ દર વર્ષે મહત્સવકારી પર્વ તરીકે ગણાય છે. ૧૬૬
પાર્થ:--જે દિવસે જિનેશ્વરનું કલ્યાણક થયું હોય તે દિવસ ઘણે શ્રેષ્ઠ ગણાય છે. જિનેશ્વરનાં પાંચ કલ્યાણકે કહ્યાં છે. તેના નામ ૧ ચ્યવન કલ્યાણક, ૨ જન્મ કલ્યાણક, ૩ દીક્ષા કલ્યાણક, ૪ કેવલજ્ઞાન કલ્યાણક અને પાંચમું મોક્ષ કલ્યાણક. એ પ્રમાણે એક એક જિનનાં પાંચ કલ્યાણક હેય છે, તેમાંનું જે જે તીર્થકરને આશ્રીને જે જે દિવસે કલ્યાણક થયું હોય તે કલ્યાણકને મૂળ દિવસ તે ઘણે જ પવિત્ર ગણાય છે, કારણ કે તેવા પ્રસંગવાળો દિવસ અમુક ટાઈમે જ આવે છે. વારંવાર આવતા નથી. તે પ્રમાણે દર વર્ષે ફરીથી