________________
શ્રીકરપ્રકરસ્પષ્ટાર્થીદિ:
૫૬૭ છે. અથવા પિપટને મનુષ્યની ભાષા શીખડાવવામાં આવે તે તે ઘણી મહેનતે પણ કાંઈક કાંઈક મનુષ્યની ભાષા બોલી શકે છે. પરંતુ મનુષ્યના જેવું પૂરેપૂરું બેલી શક્તો નથી. તેવી રીતે મોટા પુરૂષોની સાથે સ્પર્ધા (અહંકાર; હોડ) કરવી તે પણ થકવનારી (ખેદ ઉપજાવનારી) થાય છે. એ વાત સાચી છે કે સમર્થ માણસ એગ્ય સ્થાનને પામે છે. તેથી ઉત્કૃષ્ટથી દેશવિરતિ હોય તે પાંચમા ગુણસ્થાનકે વર્તનારા કહેવાય, તેમજ તેઓ મોક્ષે જવાની યેગ્યતાવાળા પણ છે. કારણ કે વ્રતધારી શ્રાવકોને પાંચમું દેશવિરતિ નામે ગુણસ્થાનક હોય છે. તેમજ આ મનુષ્ય ભવ પામીને જ મેક્ષે જઈ શકાય છે તે કારણથી જિનેશ્વરના કલ્યાણકને વિષે શ્રાવકેને ઇન્દ્ર જેવા માનવી, તે વ્યાજબી નથી. સમજવું જોઈયે કે-દેવતાઓને ઉત્કૃષ્ટથી પણ શરૂઆતના મિથ્યાષ્ટિ ગુણસ્થાનક વગેરે ચાર જ ગુણસ્થાનક હોય છે અને શ્રાવકને તે દેશવિરતિની અપેક્ષાએ પાંચમું ગુણસ્થાનક પણ હોય છે તે પાંચમું ગુણસ્થાનક ચેથા ગુણસ્થાનથી અનંતગુણ વધતી વિશુદ્ધિવાળું છે. આ રીતે શ્રાવકપણામાં અને ઇંદ્રપણામાં ફરક સમજ. ૧૬૫
અવતરણુ-જે કલ્યાણકને દિવસ હોય તે શ્રેષ્ઠ છે એટલું જ નહિ પરંતુ દરેક વર્ષને તે દિવસ પણ શ્રેષ્ઠ માનવો જોઈએ, તે જણાવે છે -
| ( વ તિરુવૃત્ત) कल्याणकं च दिवसे धुरि यत्र सोऽति
૭ ૧૦ ૧૧ ૧૨ ૮ ૯ ra श्रेष्ठः स एव दिवसः पुनरागतोऽय्यः।