________________
શ્રીકપૂરપ્રકરસ્પષ્ટાથદિ:
પપપ..
-
-
* 16
( શાસ્ત્રવિડતવૃત્ત) व्याख्यानाम्बुधरोपदेशसलिलैः सुश्राद्धचेतः सरःपूर्तिः कीर्तिनदीततिर्मलरजश्छित्तिश्च यत्राभवत् । बालश्रावकभेककेकिपठनस्वाध्यायकोलाहलं,
૧૩ ૧૨ ૧૦ ૮ ૧૧ सत्कृत्यान्नफलाय वो भवतु तद्वर्षाचतुर्मासकम् ॥१५९ કાર્તિક ચતુર્માસે જિહાં વ્યાખ્યાન ઉત્તમ મેઘના, ઉપદેશજલથી ચિત્તરૂપ તળાવ પૂરણ શ્રાદ્ધનાં કીર્તિ નદી સુપ્રવાહ વહે છે પાપ રજ દૂર થાય છે, બાલ શ્રાવક દેડકાને મેર શબ્દ સુણાય છે. ૧ શ્રાવકતણ બાલક કરે અભ્યાસ તે શબ્દ અહીં, સત્કૃત્ય રૂપી ઘાન્ય ફલ દેનાર નીવડે તે સહી, કાર્તિકી ચોમાસાને દાનાદિથી આરાધીએ, સમતા ક્ષમાદિક ગુણ ધરીને મુકિતના સુખ
પામીએ. ૨ લેકાર્થ-જે કાર્તિક ચોમાસાને વિષે વ્યાખ્યાન રૂપ મેઘના ઉપદેશ રૂપ જલ વડે સુશ્રાવકનું મન રૂપીસરેવર ભરાઈ જાય છે, ને કીર્તિ રૂપી નદીને પ્રવાહ ચાલે છે, પાપ રૂપી રજને નાશ થાય છે, વળી જેમાં બાલ શ્રાવકે રૂપી દેડકા અને મેરના પઠન તથા સ્વાધ્યાયન કેલાહલ.