________________
શ્રીકરપ્રકરસ્પષ્ટાથદિઃ
૫૫૩
શાલ્યાદિ ધાન્યની ઉત્પત્તિ સારા પ્રમાણમાં થાય છે તેમ અહીં પણ સત્તર પ્રકારના સંયમ રૂપી ધાન્યની પુષ્કળ ઉત્પત્તિ થાય છે જ. માટે સંયમ રૂપી ધાન્યને શુદ્ધ કિયા વડે અને ઉદ્યમ વડે સાચવીએ, તે તેનું મોક્ષ અને સ્વર્ગ રૂપી ફળ અવશ્ય મળે છે. ૧૫૭ અવતરણું–હવે ૭૬ મું વિહાર દ્વાર કહે છે –
છે શ્રાવૃત્ત છે
'धने शीतोष्णकाले प्रथमवयसि तत्कर्म कुर्वीत विद्वान् , ૭ ૮ ૧૦ ૯ ૧૪ ૧૫ ૧૬ ૧૨ ૧૩ ૧૭ વદ येनान्ते स्यात्सुखीतो वयमपि तदिहाऽवेत्य कु विहारम्। ૨૦
૨૧ ૨૨ ૨૩ नानाहत्तीर्थयात्रा श्रुतधरनमनं संशयान्तः श्रुतायः,
૨૫ शुद्धानोपध्यवाप्तिः प्रवचनमहिमा मूढबोधाधतो यत् ॥ १५८ વિદ્વાન દિવસે ને શિયાળે તિમ ઉન્હાળે તે કરે, જે કાર્યથી રાતે જ વર્ષાકાલ છેલ્લી ઉમરે અનુક્રમે સુખને લહે એથી અમે આ
સ્થાનથી, કરીએ વિહાર સુતીર્થયાત્રા લાભ હાય વિહારથી. ૧ નમન કૃતધરને વિનાશે સંશા શ્રત નવું મળે, આહાર ઉપાધિ શુદ્ધ મળતી દેશના સણવા મળે મૂઢ જનને તેહથી શાસનતણી સુપ્રભાવ , મુનિ વિહારે લાભ એવા સેવજે તે સજા ? ૨