________________
૫૩૪
શ્રીવિજ્યસૂરિકૃત
નાશ પામે છે અને દ્રવ્યની અપેક્ષાએ ઇવ છે. એ પ્રકારની ત્રિપદી રૂપી શરીરવાળી ગંગા નદી દરરોજ સ્વર્ગ, મૃત્યુ અને પાતાળ એ ત્રણ લેકના જીવોને પવિત્ર કરે છે. તે ભૂત ભવિષ્ય અને વર્તમાન રૂપ ત્રણ કાળના જાણનાર. જિનેશ્વરની સવાર બપોર અને સાંજ એ ત્રણ કાલને વિષે મન વચન અને કાયાની શુદ્ધિ વડે સેવા કરે. કારણકે તે પ્રભુ સેવન કરનારને ભવિષ્યમાં પિતાના ત્રણ છત્રની સમ્પત્તિના લાભને માટે જ્ઞાન, દર્શન અને ચારિત્ર રૂપી ત્રણ રત્નને આપે છે. ૧૪૭
અવતરણ–હવે ચોથી અઢાઈનું રહસ્ય જણાવે છે – : (શર્વવિદિતઘુત્તમ)
૭ ૯ ૧૪ ૧૦ व्याख्यासम चतुर्विधामरकृतं प्राप्यावदा चतुमूर्तिस्तीर्थपतिश्चतुर्गतिहितं धर्म चतुर्धा बुधाः।
૧૪ ૧૭ ૧૬ ૧૮ तं कुर्वन्तु चतुष्कषायरहिता वर्गे चतुर्थे रता, ___ ब्रूते संघकृतस्तुतिप्रतिरवैरष्टाहिका व्युत्तरा ॥ १४८ ચોથી અડાઈ સંઘત સ્તુતિના મિષે ઈમ ઉચ્ચરે, દેવે રચેલા સમવસરણે ચાર રૂપે જિનવરે ચાર ગતિના જીવને સુખકારી દાનાદિ કહ્યા, ઈડી કષાયી મુક્તિરાગી ભવ્ય સેવા ગહગહ્યા. ૧
૧૫ ૨૦