________________
શ્રી કધૂરપ્રકરસ્પષ્ટાથદિ
૫૩૭
‘ઈન્દ્રિયેના અનુક્રમે સ્પર્શ, રસ, ગબ્ધ, રૂપ અને શબ્દ એ પાંચ વિષયે રૂપ અલ્પ સુખને તમે કેમ ઈચ્છે છે? આ ઈન્દ્રિયેના સુખ નાશવંત હોવાથી અને અહીં ભયંકર દુઃખ દેતા હોવાથી તેમજ પરભવમાં દુર્ગતિ પણ દેતા હોવાથી -મનથી પણ તેની ઈચ્છા ન કરવી. તેથી એવા સુખને બદલે અતિ સુંદર પાંચ પાંચ ભાવનાઓ જેને વિષે છે એવા પ્રાણાતિપાત વિરમણ, મૃષાવાદ વિરમણ, અદત્તાદાન વિરમણ, મૈથુન વિરમણ અને પરિગ્રહ પરિમાણ નામના પાંચ વ્રતને ધારણ કરે. જેથી મતિજ્ઞાન, શ્રુતજ્ઞાન, અવધિજ્ઞાન, મન: પર્યવજ્ઞાન અને કેવલજ્ઞાન એ પાંચ જ્ઞાનવાળા થએલા તમને ” જરૂર સ્થિર અને પૂર્ણ વાસ્તવિક સુખથી ભરેલી ઍક્તિ લક્ષમી જરૂર વરશે. ૧૪૯ અવતરણ—હવે છઠ્ઠી અઠ્ઠાઈનું રહસ્ય જણાવે છે –
છે Éવિજાતિવૃત્તમ છે
૧૩ ૧૪ ૧૫ ૧૮ ૧૬ जित्वा षड्विकृतिस्पृहां षडपि तान् मुक्त्वा रसान्
૧૭
૮
૧૦
૧૧
૯
૫
૬
૧૯, ૨૪ ૨૫ ૨૭ ૨૦ ૨૧ ૨૨ षड्जीवावनतस्तपः कुरुत षड्भेदं बहिश्चाबहिः । द्विट्षड्वर्गजयो मतः षडतुजा पूजा च चेन्मानसे, भट्टोन्नादितषट्पदध्वनिरुवाचाष्टाहिका षष्ठिका ॥ १५०