________________
શ્રીવિજયપદ્યસૂરિકૃત
જેવા જણાય છે. તે કારણથી તે દિવસે શ્રાવકોના મન રૂપી સમુદ્રના ઉલ્લાસ માટે, શ્રાવકેના નેત્ર રૂપી કુમુદની પંકિતના. ઉલ્લાસ માટે તથા શ્રાવક રૂપ ચકરના નેત્રના ઉલ્લાસ માટે થાય છે. તેમજ કામદેવના તાપની શાન્તિને માટે અને મોહ. રૂપી અન્ધકારના નાશને માટે થાય છે. ૧૫૩
પટ્ટાથે–આ ઉપર જણાવી ગએલા આઠે અઢાઈન. દિવસો બીજા પર્વના દિવસોની જેવા નથી માટે તે અનુપમ કહેવાય છે. એટલે એના જેવા બીજા દિવસે નથી. વળી તે. દરેક દિવસે એક એકથી અધિક કલા (મહિમા) વાળા. હિોવાથી કાંઈક (અપેક્ષાએ) ચંદ્રની જેવા જણાય છે. કહેવાનું રહસ્ય એ છે કે ચંદ્ર જેમ સમુદ્રને ઉલ્લાસ પમાડે છે તેમ આ અદાઈના દિવસે શ્રાવ કેના મન રૂપી સમુદ્રને ઉલ્લાસ પમાડે છે. એટલે અદાઈના દિવસેમાં શ્રાવકનાં મન ઉલ્લસિત. રહે છે. વળી ચંદ્ર જેમ કુમુદની પંક્તિને (પણએને) વિસ્વર બનાવે છે તેમ આ અઠ્ઠાઈને દિવસે રૂપી ચન્દ્રમા. પણ શ્રાવકના નેત્રરૂપી કુમુદની પંક્તિને વિકસ્વર બનાવે (હર્ષ પમાડે) છે. તથા ચન્દ્ર જેમ ચકેરના નેત્રને આનંદ આપે છે તેમ આ દિવસે પણ શ્રાવક રૂપી ચકરના નેત્રને આનંદ આપે છે. વળી ચન્દ્રથી તાપની શાન્તિ થાય છે તેમ આ અદાઈના દિવસે રૂપી ચન્દ્રથી કામદેવને તાપ શાન્તા થાય છે. વળી ચંદ્રના પ્રકાશથી અન્ધકારને નાશ થાય છે તેમ આ અઠ્ઠાઈના દિવસે પણ મેહ રૂપી (અજ્ઞાન રૂપી) અન્ધકારનો નાશ કરે છે. ભવ્ય જીવેએ આવા પ્રકારના ઉચ્ચ કોટિના અાઈના દિવસમાં પરમ ઉ૯લાસથી શ્રીજિન.