________________
૫૩૩
શ્રી કરપ્રકરસ્પષ્ટાથદિ:
૨૨ ૨૩ ૨૪ ૨૦ ૨૧ ૨૩ स्वच्छत्रत्रयसंपदे दिशति वा येनैष रत्नत्रयं,
त्रिः पुष्पाञ्जलिसंज्ञया ज्ञपयतीत्यष्टाहिका युत्तरा ॥ १४७ ત્રણ પુષ્યની અંજલિ વડે ત્રીજી અહાઈ ઉચ્ચરે, હે ભવ્ય ! જેની ત્રિપદીગંગાલેક ત્રણ નિર્મલ કરે; તે જિનેશ્વર દેવને ત્રણ કાલ મન વચ કાયની, શુદ્ધિથી પૂજ જેહથી નિજ સંપદા ત્રણ છત્રની. ૧ દેનાર રત્નો જ્ઞાન દર્શન ચરણને તે આપતા, કષ્ટ સઘળાં કાપતા આનંદ આત્મિક આપતા; જિનરાજ અધિકાકલ્પતરૂથી પરભવે પણ મુક્તિને, દેનાર પ્રભુને પૂજનાર પામતા નિજ રદ્ધિને. ૨
કાર્થ–ીજી અઠ્ઠાઈ ત્રણ પુષ્પાંજલિની સંજ્ઞા (કિયા) વડે એમ જણાવે છે કે જેમની ત્રિપદી રૂપી શરીરવાળી ગંગા દરરોજ ત્રણ લેકને પવિત્ર કરે છે તે ત્રણ કાલને જાણનાર દેવને ત્રણ કાલને વિષે ત્રિકરણ શુદ્ધિ વડે સેવો, જેથી એ પિતાના ત્રણ છત્રની સંપત્તિને માટે તમને ત્રણ રત્ન આપે છે. ૧૪૭
સ્પષ્ટાર્થી—હવે ત્રીજી અદાઈ ત્રણ પુષ્પાંજલિની સંજ્ઞા વડે એમ જણાવે છે કે જે જિનેશ્વરની “ઉપૂનેઈ વા વિગમેઈ વા ધુઈ વા” એ સ્વરૂપવાળી ત્રિપદી એટલે ચર્યાયની અપેક્ષાએ પદાર્થ ઉત્પન્ન થાય છે. તેજ અપેક્ષાએ