________________
પ૩ર
શ્રી વિજયપઘસૂરિકૃત–
બ્લેકાર્થ–બીજી અદાઈ ઘંટા અને ચામરની ચેષ્ટા. (હલન ચલન વગેરે) વડે જણાવે છે કે રાગ દ્વેષને જિતનાર. અરિહંતના બે ચરણ (પગ)ને બે હાથે પૂજા કરનાર સાધુ. અથવા શ્રાવકના ધર્મને સેવત તે જીવ પરભવમાં સ્વર્ગ અને મેક્ષને પામે છે. અને અહીં પણ બે આંખે અને એ. કાને અનુક્રમે રૂપને જેતે અને ગુણોને સાંભળતે જીવ પરમ સન્તષને પામે છે. ૧૪૬
સ્પષ્ટાર્થ:હવે બીજી અઢાઈ શું જણાવે છે તે કહે. છે.--ધીજી અદાઈ ઘંટા અને ચામરની ચેષ્ટા વડે એવું જણાવે છે કે રાગ અને દ્વેષ રૂપી શત્રુના જીતનાર અરિહંત ભગવાનના બે ચરણની પોતાના બે હાથે પૂજા કરનાર ભવ્ય. જીવ-જે સાધુના અથવા શ્રાવકના ધર્મને અંગીકાર કરે તો પરભવમાં સ્વર્ગ અને મોક્ષને પામે છે. તેમજ અહીં પણ એટલે આ ભવમાં પણ પોતાની બે આંખે વડે અરિહંત ભગવાનના રૂપને જેતે અને પોતાના બે કાનથી અરિહંત. પ્રભુના ગુણોને સાંભળતે જીવ પરમ સન્તોષને પામે છે. ૧૪૬
અવતરણ–હવે ત્રીજી અદાઈનું રહસ્ય જણાવે છે –
( શસ્ત્રવિતિવૃત્ત ) ૧૧ ૮ ૯ ૧૨ ૭ ૧૦ त्रैलोक्यं त्रिपदीतनुत्रिपथगा पीणाति यस्यान्वहं, - ૧૭ ૧૬ ૧૩ ૧૪ ૧૫ ૧૮ ૧૯
कालेषु त्रिषु तं त्रिकालविदुरं देवं त्रिशुद्धया महा;