________________
૧૮
૨૧
૫૩૦
શ્રીવિજયપારિકૃત૧૭ ૧૯ तद्वकि शशिदीपतारमणिभिर्विश्वप्रकाशो भवे
૨૫ ૨૩ ૨૪ ૨૬ देवं मंगलदीपकोच्चशिखयाद्याष्टाह्निका शंसति ॥ १४५ ॥ શ્રેષ્ઠ મંગલ દીપની ઉચી શિખાથી ઉચ્ચરે, હેલી અ૬ઈ જિન જ આપે શાશ્વતા સુખડાં ખરે; પરદેવ આપે આ ભવે ૨જ મુખ ન સાચું તે ઈહા, સૂર્ય વિશ્વ પ્રકાશ કરે તેવા ન ચંદ્રાદિક ઈહાં. ૧
કાથર–એકજિનેશ્વર જ શાશ્વત સુખને કરે(આપે) છે અને જે બાકીના દેવા કરે છે તે આ લોક સંબંધિ જ કાંઈક સુખ કરે છે. અથવા સૂર્ય વડે જેવો જગતમાં પ્રકાશ કરાય તે પ્રકાશ ચંદ્ર, દીપક, તારા અથવા મણિઓ વડે શું કરાય? અર્થાત્ ન જ કરાય. એ પ્રમાણે પ્રથમ અષ્ટાલિંકા મંગલ દીવાની ઉચી શિખા દ્વારા જણાવે છે. ૧૪૫ .
સ્પષ્ટાર્થ –પહેલી અઠ્ઠાઈ મંગલદીવાની ઉંચી શિખા દ્વારા એમ જણાવે છે કે જગતમાં કઈ પણ શાશ્વત સુખ કરાવનાર (દેનાર) હોય તે તે એકલા જિનેશ્વરજ છે. બીજા કેઈથી પણ શાશ્વત સુખની પ્રાપ્તિ કરાવી શકાતી નથી. બીજા કેઈ દે જે કાંઈ પણ સુખ કરી શકતા હોય તો તે સુખ આ લેક સંબંધીજને ક્ષણિક જાણવું. તે બીજા દેવોથી શાશ્વત સુખ આપી શકાતું નથી. આ બાબતમાં દષ્ટાન્ત આપીને જણાવે છે કે સૂર્ય આખા વિશ્વ ઉપર જે પ્રકાશ કરે છે તે પ્રકાશ ચંદ્રથી, તારાઓથી,