________________
શ્રી કપૂરપ્રકરસ્પાર્યાદિ
વૃદ્ધોપન ઉત્તમ કીર્ત્તિને પમાડનારૂં તથા તમારા અંતરંગ શત્રુના જયને માટે થાઓ. ૧૪૪
સ્પષ્ટા :—પ ષણા પર્વનું પુણ્ય રૂપી વર્ષોપન (વધામણાં) તમારા અંતરંગ શત્રુ એટલે કષાય, રાગ દ્વેષ વગેરેના જયને માટે (શત્રુને જીતાવનારૂ) થાઓ, એટલે કે હું ભવ્યજીવા ? આ પર્યુષણા પર્વની કરેલી આરાધનાથી તમારા રાગ દ્વેષ વગેરે શત્રુઓ નાશ પામે. આ વર્ષોપન કેવું છે તે જણાવતાં કહે છે કે વર્ષાપન માટે થાળની જરૂર પડે છે તેમ અહીં ચિત્ત રૂપી માટે થાળેા જાણવા. થાળામાં ચાખા મૂકવામાં આવે છે, તે અહી’આ શ્રાવકના એકવીસ ગુણારૂપી ચાખાના સમુદાય જાણવા. ક્ષાયિકાદિત્રણ સમકીત રૂપી સુંદર ત્રણ વસ્ત્રો જાણવાં ધર્માધર્મના વિવેક રૂપ ઉત્તમ નાલીએર જાણવું. નાલીએર ઉપર દૂર્વા અથવા ધરા મૂકાય છે તેમ અહી જિનેશ્વરની આજ્ઞા (જિનશાસન) ધારણુ કરવા રૂપ દૂર્વા (ધરા ) જાણવી. સારા ભાવ એટલે ધર્મની શ્રદ્ધા તે રૂપી ચંદન જાણવું, તેમજ પર્યુષણામાં લેાકની પ્રીતિ રૂપી કુકુંમ (કૈસર ) જેને વિષે છે એ આ પ`ષણા પ`નું પુણ્ય રૂપી વર્ષોપન જાણવું. તે તમારા અંદરના ખરા શત્રુઓને જીતાવનારૂં થાઓ. ૧૪૪ અવતરણ:હવે વ્હેલી અષ્ટાહ્નિકાને ઉપદેશ આપે છેઃ— ( शार्दूलविक्रीडितवृत्तम् )
-
૪
પર૯
૧ ૧
૧૦
૧૧
सौख्यं शाश्वतमेक एव हि जिनः कुर्यात्तु शेषैः सुरैः,
૧૨ દ
૧૩
૧૧
૧૪
૧૭
स्याच्चेदैहिकमेव किंचन ततो यद्वा सवित्रा यथा ।
૩૪