________________
શીર્ષરપ્રકરસ્પષ્ટથીદિ:
પ૩૧ દીપકથી અથવા મણિએથી કરી શકાય? અર્થાત તેમનાથી અમુક અચુક સ્થળેજ કાંઈક કાંઈક પ્રકાશ કરી શકાય છે. પરંતુ સમસ્ત વિશ્વમાં પ્રકાશ તેમનાથી કરી શકાતે નથી. તેવી રીતે બીજા દેવામાં શાત સુખ આપવાની શક્તી નથીજ. ૧૪૫ અવતરણ—હવે બીજી અદાઈનું સ્વરુપ કહે છે –
( શાસ્ત્રવિત્રૌતિવૃત્ત )
रागद्वेषजितोऽर्हतोंऽहियुगलं पाणिद्वयेनार्चयन्,
૧૦ ૧૧ ૧૨ साधुश्रावकधर्मभाक् परभवे स्वर्गापवौं भजेत् ।
૧૬ ૧૭ ૧૪ ૧૫ ૧૯ ૧૮ दृक्कर्णद्वितयेन रूपगुणभृच्चेहापि तोषं पर,
* ૨૦ ૨ . घंटाचामरचेष्टितेन विवृणोत्यष्टाहिकैकोत्तरा ॥ १४६ બીજી અહાઈ ઘંટ ચામરનીજ ચેષ્ટાથી કહે, બે હાથથી જિનચરણને પૂજનાર મુનિ ધર્મો રહે; અથવા સુધમેં શ્રાદ્ધના ને પરભવે મુકિતતણું, સ્વર્ગના સુખ પણ લહે જેનાર રૂપને નાથના, ૧ સુણનાર પ્રભુ ગુણ આ ભવે પણ પામતા સંતોષને અઠાઈ પર્વારાધના આગામિ ભવ શુભ આયુને અંધાવતી વિખરાવતી કર્મોતણું દઢ બંધને, પુણ્યગે સમય પામી સાધીએ જિનધર્મને. ૨