________________
૪૫૮
શ્રી વિજયપદ્યસૂરિકૃતકે રાજાને હજી પણ મારા ઉપર છેષ ઘણે છે. તેથી તે વખતે તપસ્વીએ નિયાણું કર્યું કે હું આ તપના પ્રભાવથી આ રાજાને મારનારે થાઉં ત્યાર પછી મરીને તે વ્યન્તર દેવ થયા. રાજા પણ તાપસ થઈ છેવટે મરીને વ્યન્તર થયા.
રાજાને જીવ ત્યાંથી ચવીને પ્રસેનજિત રાજાને શ્રેણિક નામે પુત્ર છે. અનુક્રમે શ્રેણિક રાજા થયે. ત્યાર પછી તેની ચેલ્લણ રાણીની કુખે યેનકને જીવ પુત્ર રૂપે ઉત્પન્ન
. પૂર્વ ભવના નિયાણુને લીધે તે ગર્ભમાં હતું ત્યારે જ ચેલણાને ધણીનું માંસ ખાવાને દેહદ થયે. પરંતુ રાણી તે કેઈને કહી શકી નહિ. દેહદ નહિ પૂરાવાથી તે સૂકાઈ - ગઈ તેને સૂકાએલી જોઈ રાજાએ પૂછવાથી તેણએ પિતાના દેહદની હકીકત કહી. રાજાએ તે વાત અભયકુમારને જણાવી તેથી અભયકુમારે તેને દેહદ યુક્તિથી પૂર્ણ કર્યો. છેવટે સંપૂર્ણ માસે તેણે પુત્રને જન્મ આપે. જે પુત્ર ગર્ભમાં ન હતા ત્યારે પણ પતિને મારવાને દેહદ થયે તે જીવતે તે પુત્ર આગળ કે થશે એવું ધારી તે જન્મે ત્યારે દાસીને વનમાં ગુપ્ત રીતે મૂકવા આવે. રાજાએ આ વાત જાણી . ત્યારે પાણીને ઠપકે આપી પુત્રને પાછો મંગાવ્યું. વનમાં કુકડાએ તે બાળકની આંગળી છેદી. તે પાકવાની પીડાથી રડતા બાળકની પરૂવાળી. આંગળી પિતાના મુખમાં રાખી રાજાએ તેને છાને રાખે શ્રેણિકે તેનું અશેકચંદ્ર નામ પાડયું. પરંતુ લોકોમાં તે કેણિક નામે પ્રસિદ્ધ થયા. છેવટે તેણે શ્રેણિકને પાંજરામાં પૂરી રાજ્ય લઈ લીધું. અને રાજાને રાજ ચાબુકને માર મરા વગેરે હકીકત અન્ય ગ્રન્થમાંથી જાણવી.
કરો જાએ છે ત્યારે દર
ળકની