________________
- ૧૦૮
શ્રીવિજયપદ્યસૂરિકૃતસ્પષ્ટાથ:– ભરત ક્ષેત્રમાં બધા મળીને બત્રીસ હજાર દેશ છે, તેની અંદર સાડી પચીસ આર્યદેશે કહેલા છે. આ - સાડી પચીસ દેશમાં અરિહંતને પ્રતિબદ્ધ છે, અને તેમાંથી પણ પાંચ છ દેશની અંદર જ સદ્ગુરૂના ઉપદેશનું શ્રવણ થાય છે. તે પાંચ છ દેશોમાં પણ સારા ક્ષેત્રે તે થોડા જ હોય છે, જેમ ખારી પૃથ્વીમાં ઉનાળાને લીધે પાણી સૂકાઈ જવાથી થોડા જળવાળા તળાવમાં રહેલું પણ કમળ હંસને સંતોષ પમાડે છે, એટલે જેમ કમલથી તે હંસને સંતોષ થાય છે, તેમ બહુ ગુણવાળા છેડા પણ સક્ષેત્રને વિષે અમારું ચતુર્માસ (ચોમાસું) અમને અને બીજા ભવ્ય જીવોને સંતોષ પમાડનારૂં નીવડે. ૧૩૧
અવતરણ:–હવે અનુક્રમે આવેલ ૬૫ મું પ્રાથૂર્ણક (પણ) વન્દન અને તે પ્રસંગે ઉચિત ઉપદેશ નામનું દ્વાર કહે છે –
(આવૃત્તમ્) यनश्चिरं विहाराजिननतिपुण्यं तदाशु वो भूयात् ।
૧૧ ૧૨ ૧૪ ૧૩ ૧૫ _कर्षकशालेयत्नाइदकिशालेढुंतं तु फलम् १३२ અન્ય થલ રહેનાર ભવ્ય વાંદવા ગુરૂરાજને, આવતા ગુરૂ તેમને સંભળાવતા ઉપદેશને; હૈિ ભવ્ય જીવો!ભૂમિ પર વિચરતજિનને પ્રણમતા, જે અમે પુણ્ય મેળવ્યું તે પામિયા તુમ પ્રણમતા. ૧