________________
.
- ૫૨૬
શ્રી વિજયસૂરિકૃતઉત્તમ કંકણ જેવા શોભે છે. સર્ષપના સમૂહ જે શ્રી જિન ધર્મ છે. સુગુરૂના પદ રૂપી રજ છે તથા સમક્તિના ૬૭ :બાલ રૂપી ગુણાવલિ તે દેરે છે. સમકિતના ૬૭ ભેદ ટુંકાણમાં આ પ્રમાણે-૪ સહણ, ૩ લિંગ, ૧૦ પ્રકારે વિનય. ૩ શુદ્ધિ, ૫ ફૂષણ, ૮ પ્રભાવના, ૫ ભૂષણ, ૫ લક્ષણ, ૬ જયણા, ૬ આગાર, ૬ ભાવના, ૬ સ્થાન એ પ્રમાણે ૬૭ - બાલ જાણવા. ૧૪૨ અવતરણ-હવે ૭૧ મું પર્યુષણ પર્વનું દ્વાર કહે છે –
(શર્રવિકીકીત્તવૃત્ત) कल्पाख्यानकपञ्चदिव्यनिहितः क्लृप्ताभिषेकोत्सवो, भव्यैः पर्युषणामहशितिपतिमिथ्यात्वकोपादिकम् ।
૫ ૬ ૧૨ ૧૩ ૧૪ कृष्ट्वा पञ्चकुलं जनेतिविषमं भव्यं नवं स्थापयन,
૧૧ ૧૬ ૧૭ ૧૫ सम्यक्त्वं शममार्दवार्जवनिरीहत्वं शिवायास्तु वः १४३ હે ભવ્ય જી ! શ્રેષ્ઠ પર્યુષણ મહત્સવ ભૂપતિ, કલ્યાણકારક નીવડે તમને કરે જે સુખ તતિ; કલ્પદિન વ્યાખ્યાન રૂપી પંચ દિવ્ય પ્રકટાવીને, ભવ્ય જીવ તેનો કરંતા હોંશથી અભિષેકને. ૧ મિથ્યાત્વ ચાર કષાય દુકુલ પાંચને દૂર કરી,
સમકિત ક્ષમાદિક ચારશુભ પંચ કુલ ઠરંગે કરી; -આનંદ મંગલ આ ભવે પર્યુષણા આરાધતા, પરભવે પણ મુકિતના સુખ ભવ્ય છ પામતા. ૨