________________
શ્રીપૂરપ્રકરસ્પષ્ટાથદિક
૫૧૩ પેદાશ થાય છે. મેક્ષમાર્ગની આરાધના નિવૃત્તિના સમયે સારી થઈ શકે છે. તેવી નિવૃત્તિ આષાઢ ચોમાસામાં ભવ્ય જીવને હોય છે. તેથી ચાતુર્માસ રહેલા મુનિવરેના વ્યાખ્યાનાદિના શ્રવણાદિથી તેમને જ્ઞાનાદિ ગુણોની સર્વોત્કૃષ્ટ આરાધના રૂપી અપૂર્વ લાભ મળે છે. એ આ લેકનું રહસ્ય છે. ૧૩૪
અવતરણું-–આ આષાઢ ચતુર્માસમાં કષાને જય કરીને સંસારનું ભવભમણ દૂર કરવા યત્ન કરે તે જણાવે છે–
(રવિરતઘુત્તમ) फुल्लक्रोधविषद्रुमं बहुरजो मानप्रचण्डानिलं, मायोद्यन्मृगदृष्णिकं परिलसल्लोभाब्धिमापन्निधिम् । भिन्दन्मोहनिदाघकालमभितः सद्धयानवृष्टया भव
૧૪ ૧૨ * भ्रान्तिश्रान्तिभिदेऽस्तु वो नवघनश्रीमच्चतुर्मासकम् ॥ १३५ આષાઢ માસું ભલું છે નવીન મેઘ સમાન એ, સસ્થાન વૃષ્ટિથી તમારા ભવભ્રમણના થાકને,
છેદનાર અને સદા તે માહ રૂપ ઉકળાટને, ટાળનારું તે ઉન્હાળે ક્રોધ રૂ૫ ધનુરને, ૧ બહુ પાપ રજ ઉડે ઘણી ને માન વાયુ વાય છે, માયા સ્વરૂપ મૃગતૃષ્ણિકાને લેભ સાગરધાય છે; આપત્તિનો ભંડાર માહ સ્વરૂપ ગરમી સમયમાં, એમ વર્ષાકાલમાં ભાવી રહો જિન ધર્મમાં ૨ ૩૩