________________
=
૫૧૬
શ્રી વિજયપદ્ધસૂરિકૃતપાછળના દિવસે આપેલું દાન તે તેથી પણ વધારે ફળ આપે છે. આ બાબતમાં દૃષ્ટાન્ત આપતાં જણાવે છે કે જેમ કૃત્તિકા વગેરે નક્ષત્રમાં સારી રીતે વરસેલો મેઘ અને આપે છે એટલે તે નક્ષત્રમાં સારો વરસાદ વરસે તે અનાજ પાકે, પરંતુ જે સ્વાતિ નક્ષત્રના રોગમાં વરસાદ વરસે છે તેથી નિર્મળ અને કીમતી મતી પાકે છે. તેવી. રીતે તપની આગળ પાછળના બંને દિવસે દીધેલું દાન વધારે ફલ આપે છે. એમ સમજીને ભવ્ય જીવેએ તપશ્ચર્યાના આગળના દિવસે અને પાછળના દિવસે સાધર્મિક તપસ્વીની ભક્તિ આદિ પ્રકારે જરૂર લાભ લેવા જોઈએ. ૧૩૬ અવતરણુ-–આ બાબતમાં વિશેષ ઉપદેશ આપે છે
( માઢિનવૃત્ત ) जितभवदकषायः पाक्षिकादेर्दिनोऽश्यो, वितरणकरणैः प्राक्पश्चिमावप्युदारौ।
૯ ૧૨ ૧૦ ૧૧ ૧૩ विहितभुवनमुत् किं पार्वणश्चन्द्र एक
स्तदितरशशिनी किं नो मुहूर्ताप्रकाशौ ॥ १३७ સંસાર દેતા ચાર ક્રોધાદિક જિહાં છતાય છે, તે પાક્ષિકાદિક પર્વદિન જિમ શ્રેષ્ઠ અધિક મનાય છે; તેમ તેની પાછલા ને આગલા દિન તેહવા, પૂનમ ચાદશ એકમે શશી હર્ષદાયક માનવા. ૧