________________
૧૧૫
શ્રી કપૂરપ્રકરસ્પષ્ટાથદિર
માજીિનીવૃત્તમૂ )
प्रतिदिनमपि दानं पुण्यसम्पन्निदान,
पुनरधिकफलं स्यात्पारणाहोत्तराहे । ૧૩ ૧૧ ૧૨ ૯ दिशति जलभदन्नं कृत्तिकादौ सुदृष्टः,
૧ ૧૬ ૧૭ ૧૮ ૧૫ . पुनरमलमनयं मौक्तिकं स्वातियोगे ।। શરૂ નિત્ય દીધું દાન આપે ધર્મ લક્ષ્મી પણ અહીં, તપ દિવસથી પૂર્વ આગળ દિવસમાં દીધું સહી ફલ વધારે આપતું વરસાદ કૃતિકાદિને, અન્ન આપે તેજવંતા મોતીયો પણ સ્વાતિને. ૧
લેકાર્થડ–દરરોજ આપેલું દાન પણ પુણ્ય રૂપી સમ્પત્તિનું કારણ છે, પરંતુ પારણાને દિવસે અને તપની પાછલા દિવસે આપેલું દાન અધિક ફળ આપે છે. જુઓ – કૃત્તિકા વગેરે નક્ષત્રમાં સારી રીતે વર્ષે મેઘ અનાજને આપે છે, પણ સ્વાતિ નક્ષત્રના ગે વલો મેઘ તે નિર્મળ અને કીંમતી મતીને આપે છે. ૧૩૬
૫ષ્ટાર્થ –જે માણસ દરરોજ દાન આપે, તેને તેથી પુણ્ય રૂપી સમ્પત્તિ મળે છે. એટલે જ્યારે જ્યારે દાન આપવામાં આવે ત્યારે ત્યારે પુણ્ય રૂપી સમ્પત્તિનું કારણ તે દાન થાય છે પણ પારણાને દિવસે અને તપની