________________
૫૧૮
શ્રીવિજયપદ્મસૂરિકૃત
ચંદ્રમા લોકોને પ્રકાશ આપનાર હોવાથી આનુ નુકારી કહ્યો છે તેમ તેની પહેલાંના એટલે સુદ ચૌદશને તથા તેની પછીના એટલે વદ એકમના ચંદ્રમા પણ ફક્ત બે ઘડી સિવાય આખી રાત્રી પ્રકાશ આપતાં હાવાથી તે પણ લોકોને જરૂર આનંદ આપે છે. તેમ પાક્ષિકદિના ત્રણે દિવસ ઉત્તમ માની તે દિવસે જરૂર ધર્મારાધન કરવું જોઈચે. ૧૯૭ અવતરણ~~હવે ૬૮મું વ્યાખ્યાન પ્રારંભ ચેાગ્ય ઉપદેશ દ્વાર કહે છે:
( ચાર્મૂવિનીતિવૃત્તમ્ )
૩
૧ 8
r
૧
व्याख्यानश्रवणं सदैव हि मुदे पीयूषपानं यथा,
७
૧ ૨
૯
૧૦
ર
૧
वर्षास्वस्य पुनर्विशेषमहिमा यद्वन्मयूरध्वनेः ।
૧૩ ૧૪ ૧૬
૧૫
૧૮
तद्भव्या इह कुत्रिकापणनिभे पूज्यप्रसादोदयात्
૧૩
૨૨
૨૧
१८
૨૦
दानाद्यं गणिमादिवस्तुवदलं गृह्णन्तु पुण्यर्द्धये ॥ १३८ જેમ અમૃતપાન તિમ વ્યાખ્યાન કૈરૂ શ્રવણ આ, હર્ષદાયક પણ મયૂરના શબ્દની જિમ તેના, શ્રવણને મહિમા વધારે ત્રિકાળુ સમજ તે, પૂજ્યપ્રસાદે ખરીદજો કરીયાણું જે દાનાદિ તે. ૧ શ્લોકા :—જેવી રીતે અમૃતનું પાન હુંમેશાં
ને
માટે ( આનદ દેનારૂ) થાય છે, તેમ વ્યાખ્યાનનું સાંભળવું પણ નિરંતર હને માટે થાય છે. વળી મયૂરના શબ્દની