________________
શ્રીકરપ્રકરસ્પષ્ટાથદિર
૫૧૧ થાય તે કર્મનું મર્મસ્થળ કહેવાય છે. અને એવું મેહનીય કર્મ છે, કારણ કે સૌ પ્રથમ મેહનીયને નાશ થાય ત્યાર પછી બીજા ઘાતી તથા અઘાતી કર્મને નાશ થાય છે. માટે ભાવથી કરેલું વંદન કર્મના મર્મને (મેહનીયને કે મિથ્યાત્વને) છેદનારૂં કહ્યું છે. અને ભાવ વિના કરેલું વંદન ફક્ત કાયકલેશને માટે થાય છે. કારણ કે તેથી કમની નિર્જરા થતી નથી. આ બાબતમાં દષ્ટાન્ત આપતાં જણાવે છે કે પુણ્યવાન પુરૂષને ભાવપૂર્વક કામદમંત્ર એટલે ઈચ્છિત આપનાર મંત્રની સાધના તેના દારિદ્રયને નાશ કરનારી થાય છે ને પુણ્યરહિત જીવની ભાવરહિત સાધના નિષ્ફળ જાય છે. એમ સમજીને શ્રી દેવ ગુરૂને નિમલ ભાવે જરૂર વંદના કરવી જોઈયે. ૧૩
અવતરણ–હવે ૬૬ મું આષાઢ ચતુર્માસક ઉપદેશદ્વાર કહે છે –
I રાક્ટવિટીતિવૃત્તમ્ II
राजा विश्वहितो जिनो नयपरा व्यापारिणः श्रावकाः
૨ ૧ ૧૨ ૧૩ ૧૧ ૧ર स्थाने सर्वगुणोज्ज्वलेऽत्र शमिनः कौटुम्बिकास्ते वयम् ।
૧૫
૧૪ ૧૭ जैनाज्ञागुणपत्रदत्तविधिना वर्षासु तेन स्थिता,
૧૮ ૧૯ ૨૦ ૨૧ ૨૨ ૨૩ ૨૪ ज्ञानक्षेत्रमुपास्महे बहु मिथः स्याद्येन पुण्यं धनम् १३४ વિશ્વ હિતકર જિનવરા છે ભૂપ જેવા શાસને, મંત્રિ આદિક જેહવા વ્યાપારી ન્યાયી શ્રાદ્ધને જાણવા સવિગુણ થકી ઉજળાઅહિં ખેડુત સમા, શમવંત સાધુઓ અમે તે અહીં જ ચાતુર્માસમાં. ૧