________________
શ્રી કરમકરપાદિ:
૫૦૯: વાવણી બાદિ પ્રકારે ધાન્ય મેડા નીપજે, પણ ધાન્ય વર્ધાકિ રત્નનું થોડા સમયમાં નીપજે, પૂજ્ય ગુરૂની વંદના કરતી જ પાપનિકંદના, પુણ્ય બંધ વધારનારી સાથે ઉત્તમ ભાવના. ૬
કલેકાર્થ:–અમને વિહારથી લાંબા કાળે જિનેશ્વરને નમસ્કાર કરવાનું જે પુણ્ય મળ્યું તે તમેને જલદી થાઓ. ખેડુતને શાલિ (ડાંગર) ની ખેતીનું જે ફલ મહેનતે મળે છે, તે કરતાં વાર્ષકિ રત્નન શાલિનું ફળ જલદી મળે છે. ૧૩૨”
પષ્ટાથ:-શ્રીગુરૂ મહારાજને વંદન કરવામાં તત્પર. હારથી આવેલા લેકેની આગળ ઉપદેશ આપતાં ગુરૂ. મહારાજ કહે છે કે અમને વિહાર કરીને જિનેશ્વરને નમન કરવાથી લાંબા કાળે જે પુણ્ય થયું તે પુણ્ય હે ભવ્યજને! અહીં વંદન કરવાથી તમને શીઘ પ્રાપ્ત થાઓ. (અથવા વંદન કરવાથી તમને શીધ્ર પ્રાપ્ત થયું છે.) આ બાબતમાં દષ્ટાન્ત આપે છે કે–ખેડુતને ડાંગરની ખેતી કરતાં ઘણુંમહેનતે લાંબા કાળે ફળ મળે છે, કારણ કે ખેડુતને ખેતરમાં ખાતર નાખવું ખેડવું વાવવું વગેરે અનેક પ્રકારના પ્રયત્ન કરીને લાંબા કાળે ડાંગર પાકે છે, ત્યારે તેને તેની મહેનતનું. ફળ મળે છે, પરંતુ ચક્રવતીના વાર્ધકી રત્નથી ડાંગરનું તરત ફળ મળે છે. અહીં બીજી પ્રતમાં “વધુક શાલિ” એ પણ પાઠ મળે છે. ત્યાં વૃદ્ધિથી આવેલ ડાંગર એટલે કોઈને એક મણ ડાંગર વાવવા માટે આપે અને એ તે પાકે ત્યારે સવાઈ અથવા સવામણ આપી જાય તે વધુ ક શાલિ કહેવાય. તેવું ફળ જેમ વગર મહેનતે મળે છે તેમ અહી પણ સાધુઓને ગુરૂ વંદન કરવાથી શીઘ્ર ફળ મળે છે. ૧૩ર.