________________
- ૫૧૦
શ્રીવિજયપર્મસૂરિકૃતઅવતરણ—હવે વંદન કરતાં ભાવાભાવનું ફલ વિશેષ કહે છે –
(ગામ ) कृतिकर्म कर्ममर्मच्छिदे भवेद्भावतोऽन्यथा श्रान्त्यै।
૭ ૮ ૯ ૧૦ ૧૧ ૧૨ पुण्याधिकनिःपुण्यककृतकामदमन्त्रसाधनवत् ॥ ઈષ્ટદાયક મંત્ર જિમ દારિદ્રયનાશક ભાવથી, પુણ્યવંતા સાધકને અન્યને વિણ ભાવથી સાધતા શ્રમ કાજ હવે તેમ ભાવે વંદના, કર્મ કેરા મર્મ છેદે અફલ બીજી વંદના. ૧
કાર્થ–પુણ્યવંત પુરૂષ અને પુણ્ય રહિત પુરૂષ કરેલ ઈષ્ટદાયક મંત્રની સાધનાની માફક ભાવથી કરેલું વંદન કર્મના મર્મ (મર્મસ્થલ)ને છેદનારૂં થાય છે અને અન્યથા (ભાવ વિના) કરેલું શ્રમને માટે થાય છે. (એકને સિદ્ધિ આપનાર અને બીજાને શ્રમ માટે થાય છે) ૧૩૩
સ્પષ્ટાર્થ –ભાવથી કરેલું વંદન કર્મની નિજર કરનારું અને ભાવ વિના કરેલું વંદન શ્રેમને માટે (થકવનારું) થાય છે. એ વાત જણાવતાં ગ્રંથકાર કહે છે કે ભાવપૂર્વક ગુરૂને કરેલું કૃતિકર્મ એટલે વંદન આઠ પ્રકારના જ્ઞાનાવરણય વગેરે કર્મોના મર્મને છેદનારૂં થાય છે. કર્મ મમ કેને કહેવાય? તેના જવાબમાં જણાવે છે કે જેમ મનુષ્યને મર્મ સ્થળે (બ્રત્યેન્દ્રમાં) લાગેલો ઘા તરતજ જીવનને નષ્ટ કરે છે, તેવી રીતે જે કર્મને નાશ થવાથી બીજા કર્મોને નાશ
થાય છે. એ વતન એટલે વન
છે. કર્મ અને