________________
૪૮૦
શ્રીવિજયપધસૂરિકૃત– થઈ માટે તેને કેવી રીતે સ્ત્રી તરીકે અંગીકાર કરાય? એમ કહી તેને સમજાવી સ્વસ્થાને મોકલી. તેજ રાવણે જ્યારે તીવ્ર પાપને ઉદય થયે ત્યારે રામની પ્રિયા સીતાનું તેની. ઉપર રાગ હેતે છતાં તે શીધ્ર હરણ કર્યું. તેથી રાવણને રામ સાથે મોટી લડાઈ થઈ અને તેમાં તેને નાશ થયે. તે મરણ પામી ચોથી નરકે ગયે. એમ સમજીને ભવ્ય. જીએ પરસ્ત્રીની ચાહના પણ નજ કરવી જોઈયે. ૧૧૮
અવતરણુ-પરસ્ત્રીનો સંગ કરવાથી મૂઢ પુરૂષને કેવાં કેવાં દુઃખ પ્રાપ્ત થાય તે જણાવે છે –
વસંતતિવાદૃરમ્ मूढः परस्त्रियमुपेत्य कुवाक्यबन्ध
૧ ૦
घातापकीर्तिमृतिदुर्गतिदुःखपात्रम् । स्याब्रह्मदारचुलनीरतदीर्घवकि,
- - ૧૨
-
૧૬ ૧૬
૧૭
૧૪
૧૩
. लक्ष्मक्षयादि न विधोगुरुतल्पगस्य ॥ ११९ મૂઢ પરસ્ત્રી સેવને સહાજ વચને આકરા, અંધ અપજશ ઘાત મૃત્યુ દુર્ગતિ દુઃખ આકરા પામેજ બ્રહ્મદત્ત નાર ચુલની સગી દીર્ઘ પ્રધાનને, તિમ થયું ગુરૂ રમણ સંગે કલંક ને ક્ષય ચંદ્રને ૧ : - કલેકાર્થ–મૂર્ખ માણસ પરસ્ત્રીને પામીને (પરસ્ત્રી ગમનથી) બ્રા રાજાની રાણું ચુલનીને વિષે આસક્ત થએલા