________________
શ્રીકરપ્રકરસ્પષ્ટાદિ:
૫૦૩
''
તેથી રાજાએ બીજાને પુરાહિતની પદવી આપી હતી. માતાએ કપિલ માટે થયા ત્યારે આ વાત જણાવી. તેથી તે ભણવાને માટે તેના આપના ભાઈબંધને ત્યાં અવન્તી નગરીમાં ગયા અને અભ્યાસ કરવા લાગ્યું. ત્યાં દાસીને વિષે આસક્ત થયા. તે વખતે દાસીએ તેને એ માસા સેાનું લાવવા કહ્યું. અને તેને માટે “ સવારમાં રાજા પાસે વહેલા જનારને રાજા મે માસા સેાનું આપે છે.” એવું દાસીએ કપિલને કહ્યું. તેથી રાતે વ્હેલા ઉઠીને રાજા પાસે જવા નીકળ્યેા. સીપાઈ તેને ચાર છે એવું જાણીને પકડીને રાજા પાસે લઈ ગયા. રાજાએ પણ ખરી હકીકત પૂછી, ત્યારે કપિલે સાચો મીના કહી દીધી. તેથી રાજી થયેલા રાજાએ વરદાન માગવા કહ્યું, તે વખતે હું વિચાર કરીને માંગીશ. એમ કહી વનમાં જઈને વિચાર કરવા લાગ્યા કે એ માસા સાનાથી શું થાય માટે ૧૦૦ તાલા માશું. સાથી આગળ હજાર, હજારથી લાખ, લાખથી કરાડ એમ વધારે વધારે માગવાની ઇચ્છા થઈ. તેથી પાછા શુભ વિચાર થયા કે એ માસા સેાના માટે હું નીકળ્યા, તેમાંતા કરોડ માગતાં પણ સતેાષ થતા નથી. માટે સતાષ રાખવામાંજ પરમ સુખ શાંતિ રહેલી છે. એવી ભાવનાથી વૈરાગ્ય પામીને પાંચમુઠ્ઠી લાચ કર્યા અને દેવતાએ આપેલા વેષ લ્હેરી રાજા પાસે જઇ ધર્મલાભ આપ્યા. રાજાએ વિસ્મય પામી પૂછ્યું', ત્યારે પીલ મુનિએ પેાતાની લેાભ ભાવના પ્રકટ કરી સન્તાષમાંજ સુખ છે એમ જણાવ્યું. કપિલ મુનિ છેવટે કેવલજ્ઞાન પામી માક્ષે ગયા. આથી કહ્યું કે કપીલ બ્રાહ્મણના જેવી બુદ્ધિવાળા