________________
શ્રોકર્પરપ્રકરસ્પષ્ટાથદિ:
૫૦૧ રાજ્ય છોડીને સાધુ થયા. પરંતુ બાહુબલિની સાથે તે મોટું યુદ્ધ થયું. તેમાં પણ બાહુબલિની જીત થવા છતાં પણ તેમણે યુદ્ધક્ષેત્રમાં જ પંચ મુઠી લોચ કરીને દીક્ષા લીધી. કહેવાને સાર એ છે કે ઘણાં રાજ્ય જીતવા છતાં પણ ભરત ચક્રીને લોભ વચ્ચે, તેથી યુદ્ધાદિ કરવા પડયા. બીજું દૃષ્ટાન્ત આપતાં જણાવે છે કે અનેક નદીઓનાં પાણી નિરન્તર સમુદ્રમાં આવ્યા કરે છે છતાં પણ સમુદ્ર પૂરાતો (ધરાત)નથી; તેવી જ રીતે સળગેલા અગ્નિમાં ગમે તેટલા લાકડાં નાખવામાં આવે તે પણ તે અગ્નિ શાંત થ (ધરાતે) નથી પરંતુ, ઉલટ વધતું જાય છે. તેવી રીતે લાભ પણ એ છે કે જેમ જેમ વધારે વધારે લાભ થતો જાય તેમ તેમ લોભ પણ વધતો જાય છે. આ લોભ ધમરાધનમાં મહા વિના કરે છે. માટે ભવ્ય જીએ સતિષ ગુણ ધારણ કરી શાંતિમય જીવનમાં પરમેલ્લાસથી ધર્મારાધન કરી આત્મકલ્યાણ કરવું. ૧૨૮
અવતરણુ–હવે લોભ કતિરૂ (કલેશરૂપી વૃક્ષ)ના જેવો છે એમ જણાવે છે –
- I અપનાવૃત્તમ્ | चित्तावन्यां जनानां कपिलसमधियां वित्तलेशा प्रत्याशावारिसिक्तो धनिविविधधनप्रार्थनाभोगवल्गुः । भूपेन्द्रत्वादिसम्पन्मतिकुसुमततिभौगचिन्ताफलद्धि
लोभो धृत्या श्रवत्या बजतु कलितरुवप्तुरप्यतिहेतुः १२९