________________
શ્રી કરપ્રકરસ્પાર્થોદિ:
૪૯
વિચાયું કે આ મેદક તા ગુરૂ ખાશે મને કાંઇ મળશે નહિ, એમ વિચારી રૂપ બદલીને ફરીથી નટના ઘેર જઇ માદક લઈને આવ્યા. ફરીથી વિચાર્યું કે આ મેદક બીજા સાધુએ ખાશે, માટે ફ્રીથી વૃદ્ધ સાધુના વેશ લઈ ને ત્રીજો મેાદક લાવ્યા. આ બધું ઘરની ખારીએ બેઠેલા નટે જોયુ.. તેથી તેણે વિચાર્યું કે આવી લબ્ધિવાળા મુનિ જો મારા વશમાં આવે તે મને ધંધામાં ઘણા લાભ થાય. તેથી ખીજે દિવસે ફરીથી મુનિ આવ્યા ત્યારે નટે તેની રૂપવતી એ કન્યાએની પાસે હાવભાવ વડે મુનિને ચલાયમાન કરાવ્યા અને વા થએલા મુનિએ જ્યાં સુધી એ કન્યાઓમાંથી કાઇ મદ્યપાન નહિ કરે ત્યાં સુધી હુ. પેાતે રહીશ એમ કહ્યું. ત્યાર પછી તે નટની કળાઓ શીખ્યા અને રાજા વગેરે પાસેથી પાતાની જુદી જુદી લબ્ધિથી નૃત્ય કરીને ઘણું ધન મેળવ્યું. આ પ્રમાણે તે મુનિને માયાએ ચારિત્રથી ભ્રષ્ટ કર્યો, અંતે મુનિ ક્રીથી દીક્ષિત થઈ કેવળજ્ઞાન પામી મેક્ષે ગયા. તેમજ તેમણે નટાને પણ કેવળજ્ઞાન પ્રાપ્ત કરાવ્યું હતું.
અવતરણ:—હવે ત્રેસઠમુ લાભ કષાય પરિહારનું દ્વાર કહે છે:
॥ शार्दूलविक्रीडितवृत्तम् ॥
दृ
૧૦
८
७
૫ ૩
૪
૧
लोभी तृप्यति नो धनैरपि धनैरिच्छन्नवं स्वं नवा
૧૧
૧૩
૧૪ ૧૨ ૧૫ ૧૬
दप्याद्यः पितृकल्पितानुजपदं कि चार्षभिर्वाच्छिदत् ।