________________
શ્રીવિજયપધસૂરિકૃત
(વસંતતિવૃતમ્)
जीवाः कषायविवशा न विचारयन्ति,
૩ ૫ ૬ ૭ ૪ चाणक्यवत् किमपि कृत्यमकृत्यमत्र । कल्पान्तवातविततिक्षुभितस्य पूर्ण
रोदोन्तरस्य जलधेर्ननु को विवेकः ॥ છ કષાયી ના વિચાર કર્યો તિમ દુક્કને, ચાણકયની જિમ પવનવેગે ઉછળતા આ જલધિને કયાંથી જ હાય વિવેક? નકદી હાય ચાર કષાયને, જીતવાને ધારજે તું હૃદય માંહિ વિવેકને. ૧
શ્લોકાર્થ---કષાયથી પરવશ બનેલા છેઅહીં કઈ પણ કૃત્ય અથવા અકૃત્યને વિચારતા નથી. કલ્પાન્ત કાલના તીવ્ર પવનથી ખળભળેલા અને આકાશ અને પૃથ્વીના અત્તરને પૂરના સમુદ્રને વિવેક કે? ( ક્યાંથી હોય?) ૧૨૧
સ્પષ્ટાથે--કષાયથી પરવશ થએલા એટલે કષાયવાળા જ આ જગતમાં કરવા લાયક કાર્યને અને નહિ કરવા લાયક કાર્યને વિચારતા નથી. આ બાબતમાં ચાણકયની ટૂંક બીના એ છે કે–ચાણક્ય ગરીબ હોવાથી તેની સ્ત્રીએ સારાં વસ્ત્રાભરણ નહિ પહેરેલા હોવાથી પિતાને ઘેર લગ્ન પ્રસંગે આવેલી તેની બેનેએ તેનું અપમાન કર્યું. તેથી ઘણું દુઃખો હદયે તે ઘેર આવી. ચાણકયે તેની દીલગીરીનું કારણ પૂછ્યું,