________________
શ્રીÍરપ્રકરસ્પષ્ટાથદિ:
૪૮૫
ત્યારે પિતાનું પિતાને ઘેર ગરબાઈને લીધે કેવું અપમાન થયું ? તે જણાવ્યું. આથી ચાણકયે તેને આધાસન આપીને દ્રવ્ય કસાવાનો વિચાર કર્યો. પાટલિપુત્રમાં નંદ રાજા બ્રાહ્મ
ને દક્ષિણ આપે છે એવું જાણી તે પાટલીપુત્રમાં ગયે. અને નંદ રાજાની સભામાં જઈ રાજાના સિંહાસન ઉપર બેઠે. ત્યારે નંદની દાસીએ કહ્યું કે હે બ્રાહ્મણ! તમે બીજા આસન ઉપર બેસે, ત્યારે તેના ઉપર આરૂં કમંડલું રહેશે એમ કહી કમંડલ મૂક્યું. ત્રીજું આસન દેખાડયું ત્યારે તેણે દંડ મૂક્યો. ચોથું આસન દેખાડયું ત્યારે જપમાલા મૂકી, પાંચમું આસન દેખાડયું ત્યારે જોઈ મૂકી. તેથી કાપેલી દાસીએ તેને પગથી પાટુ મારીને ઉઠાડશે. તેથી કેપેલા ચાણકયે પ્રતિજ્ઞા કરી કે હું નંદ રાજાને ગાદીએથી ઉઠાડી મૂકી તેનું નિકંદન કાઢીશ. ત્યાર પછી ચંદ્રગુપ્તને સાથે રાખી તેણે નંદરાજાને નાશ કરી ચંદ્રગુપ્તને ગાદીએ બેસાડ. એ પ્રમાણે કષાયને લીધે તેણે કૃત્યાકૃત્ય જાણ્યું નહિ. આ બાબતમાં ઉદાહરણ આપે છે કે કલ્પાન્ત કાલના પવનની શ્રેણિથી ખળભળેલા તથા આકાશ અને પૃથ્વીના અંતરને પૂરનાર સમુહને વિવેક કયાંથી હોય? અથવા તેનામાં જેમ વિવેક ન હોય તેમ કષાયથી પરવશ બનેલા જીવોમાં પણ વિવેક હેતે નથી. આ બીના લક્ષ્યમાં રાખી જીદગીને બરબાદ કરનાર કષાય છે એમ જાણીને ભવ્ય જીવોએ તેને જરૂર ત્યાગ કરે જોઈયે. ૧૨૧
અવતરણ –હવે ક્રમ પ્રમાણે કોધને તજવાની બીના જણાવે છે –