________________
૪૯૨
શ્રીવિજયપવાસૂરિકૃત૧૧ ૧૨ ૧૨ ૧૦ ૧૫ શુ વિવિ જેનું પરિ–
૧૪ ૧૬ ૧૮ ૧૮ ૨૭ ૨૦
लेशं ततः स्थगयतीन्दुमहो महत्किम् ॥ ના વિચારી નિજ અપરની શક્તિ જે માની બની, સુદ્ધ કરવા જાય તે અમરેન્દ્રની પેરે ઘણું; પીડા લહે શું શુકના તેજે કરીને ચંદ્રનું, તેજ ઢંકાયે કદી સુખ નમ્ર જન પામે ઘણું. ૧
લેકાર્થ-પિતાના અને પરના બલને વિચાર નહિ કરનાર માની પુરૂષ સૌધર્મેન્દ્રના શત્રુ અમરેન્દ્રની જેમ દુખી થાય છે. જે શુદ્ધ કદાચ અહીં સહેજ પ્રકાશ કરે તેથી શું તે ચંદ્રના વિશાલ પ્રકાશને ઢાંકી શકે છે? અર્થાત્ ઢાંકી શકતો નથી. ૧૨૫
સ્પષ્ટાર્થ –અભિમાન કરનાર પુરૂષની હાંસી થાય છે અને તે દુઃખ પામે છે તે જણાવતાં ગ્રંથકાર કહે છે કે-જે પિતાના બળને તથા સામાના બળને વિચાર નહિ કરતાં
અભિમાનને લીધે બીજાની સાથે દુશમનાવટ કરે છે, તે અંતે દુઃખી થાય છે. આ બાબતમાં દષ્ટાન્ત આપે છે કે પૂરણ નામના તાપસે તીવ્ર તપ કર્યું હતું, તે મરીને અસુરકુમાર નિકાસમાં અમરેન્દ્ર નામે અસુરના ઈન્દ્રપણે ઉત્પન્ન થયે. તેણે અવધિજ્ઞાનથી પિતાના મસ્તક ઉપર પગ કરીને રહેલા સૌધર્મેન્દ્રને જોયા. તેથી કાપેલા તેણે પિતાના પ્રધાને પૂછયું કે આ પાપી આ પ્રમાણે કેમ રહ્યા છે. ત્યારે પ્રધા