________________
શ્રી કરમકરસ્પાર્ધાદિક
४८८
--
-
-
-
-
-
તને દુર્ગતિ ઈષ્ટ હોય તે કરડકુરડ મુનિની જેમ અતિશય ક્રોધ કર. કલ્પવૃક્ષ અને ધંતૂરાના વૃક્ષમાંથી જે તને ગમે તેને ગ્રહણ કર. ૧૨૩
અષ્ટાર્થ:-- હે જીવ! જે તને મેક્ષ હાલો પ્રિય હિંચ, તો મેતાર્ચ નામના સુનિની જેમ ઉપસર્ગના પ્રસંગે પણ ક્રોધને જીતજે. એટલે ક્ષમ ગુણ ધારણ કરજે. અને જે તને દુર્ગતિ વહાલી હોય એટલે તારે નરક કે તિર્યંચગતિમાં જવું હોય અને ત્યાંના ભયંકર દુઃખ ભોગવવાં હોય તો કરડકરડ નામના મુનિની જેમ અતિશય કોધ કર. કારણ કે ક્રોધ કરવાથી પાપકર્મો બાંધીને જીવ દુર્ગતિમાં જાય છે. અહીં ઉદાહરણ આપતાં જણાવે છે કે કોઇના જય સમાન કલ્પવૃક્ષ છે. અને ક્રોધ કરવા જેવું ધંતૂરાનું ઝાડ છે. આ બંનેમાંથી તને જે ગમે તેને ગ્રહણ કર. એટલે જો તારે સુખી થવું હોય તે તું ક્રોધને જય કર અને દુઃખી થવું હોય તે ક્રોધ કર. આ બેમાંથી તને જે રૂચે તે પ્રમાણે વર્તન કર. ૧૨૩ 2 અવતરણું–હવે એકસઠમું માન પરિહારનું દ્વાર કહે છે –
( વસંતરિટાકુર )
मानी तपश्रुतशमव्रतधर्महीनः, .. स्यान्नन्दिषेण इव पण्यवधूपहास्ये। किं तारका कमलभूवरदुर्घरोऽपि,
नाकारि शम्भुशिशुना हृतसर्वगर्वः॥
૧૨
१२४