________________
४८८
શ્રીવિજયસૂરિકૃત
કેવલજ્ઞાન મેળવ્યું. તે વખતે કેવલજ્ઞાનને મહિમા કરવા આવેલા દેવેને દેખીને તે શ્રમણોએ પણ કુરગડુ મુનિના પગમાં પડી અમાવતાં કેવલજ્ઞાન મેળવ્યું. ગ્રંથકારને અહીં આશય એ છે કે દરેક ધર્મક્રિયા કરતાં ક્ષમ ગુણ રાખશે, તે જરૂર જલ્દી મુકિતના સુખ મેળવશે. આ વસ્તુ આનમાં રાખી ભવ્ય જીએ જરૂર ક્ષમાશીલ બની નિર્મલ ધોરાધન કરી આત્મકલ્યાણ કરવું. ૧૦૨ અવતરણ–ક્રોધને જીતવાનો ઉપદેશ આપે છે –
( સિનીમૂ ) यदि शिवगतिरिष्टा सार्यमेतार्यवत्त
૧૦ ૯ ૬ ૭ ૧૩ ૧૨ ૧૧
ના પણ વિકતા ? करडकुरडवत्तत्क्रोध उच्चैविधेय
૧૮
૧૯ ૨૦ ૨૧ ૨૨ सुरतरुकबोयोः मतस्तं भजस्व ॥ १२३ હાલે તને જે મેક્ષ છે તે તીવ્ર સંકટ સમયમાં, મેતાર્યની પેકેજ જીતજે ક્રોધને ક્ષણે વારમાં દુર્ગતિ જે ઈષ્ટ હવે કરડ કરડ મુનિ પરે, ક્રોધ કર સુરતરૂ ધતૂરે ઇષ્ટ જે તેને વરે. ૧
લોકાર્થ –જે તને મોક્ષ હાલે હોય તે મેતાર્ય મુનિની જેમ ઉપસર્ગમાં પણ તે ક્રોધને જય કર અને જે