________________
૪૭૮
વિજ યપદ્યસૂરિકૃત– (અતૂવિત્રીતિવૃત્તમ)
૧૫
पुण्यापुण्यचयेन बुद्धिरमला स्यात्कश्मलोऽप्यङ्गिनां, ૧૦ ૮ वातेनेव युगन्धरी सदसता मुक्ताफलाङ्गारभा।
૧૭ ૧૮ ૧૯ ૧૬ लकेशो नलकूवरमियतमा नाम्नोपरम्भा रता
૨૦ ૨૨ ૨૧ ૧દ ૧૪ ૨૬ ૧૫ मत्याक्षीदरतां च रामवनितां सीतां जहाराशु च ॥ ११८ પુણ્ય વેગે બુદ્ધિ નિર્મલ મલિન હોવે પાપથી, બજાર મતીના સમી શુભવાયુના સંબંધથી;
અશુભ વાતે તે જણાયે લાલ અંગારા સમી, નલ કુબેરની નાર ઉપરંભા હતી રંભા સમી. ૧ રાગી છતાં પુણ્યદયે છંછીજ દીધી રાવણે, પાપના ઉદયેજ તે જે ના ધરે ૨જ રાગને; રામનારી તે સીતાને સંહરી મૃત્યુ લહે, પરવશ પણે ચોથી નરકમાં તીવ્ર દુખમાં રહે. ૨
કાર્થ –પુણ્યના સંગ્રહથી પ્રાણીઓની બુદ્ધિ નિર્મલ થાય છે અને પાપના સંગ્રહથી તે મલીન થાય છે. જેમ યુગધરી (જાર) શુભ વાયુ વડે મોતીના જેવી થાય છે અને અશુભ વાયુ વડે તેજ જાર અંગારા જેવી થાય છે. પુણ્યના ઉદયથી રાવણે પોતાના ઉપર આસક્ત નલ કુબરની ઉપરંભા નામે પ્રિયાને ત્યાગ કર્યો અને તેણે જ અશુભના
ના બુદ્ધિ
આપના સંગ્રહથી તે
જેમ યુગંધરી