________________
શ્રીકપૂરપ્રકરસ્પષ્ટાથદિર
.४७८ ઉદયથી રામની પ્રિયા સીતા જે પિતાની ઉપર આસક્ત હતી, તેનું જલ્દી હરણ કર્યું. ૧૧૮
સ્પષ્ટાર્થ:-હવે ગ્રંથકાર સાતમા પરસ્ત્રી સાથે કામક્રીડા કરવાના વ્યસનને છોડવાની બીના જણાવતાં કહે છે કે પ્રાણીઓ (સંસારી જીવ)ને પુણ્યને સંચય થાય એટલે તીવ્ર પુર્યોદય થાય તે તેની બુદ્ધિ નિર્મલ થાય છે. એટલે તેની ભાવના વગેરે સારા હોય છે. પરંતુ અપુણ્ય એટલે પાપને ઉદય થાય તે તેની બુદ્ધિ મલીન બને છે. આ બાબતમાં દષ્ટાન્ત આપતાં જણાવે છે કે જેમ જાર નામનું અનાજ શુભ વાયુ વાય માટીના જેવું સફેદ નીપજે છે અને તેજ જાર અશુભ વાયુ વાય તો અંગારા જેવી લાલ નીપજે છે. અહીં ઉદાહરણ આપે છે કે કાંચનપુરના રાજા નલકુબરની પ્રિયા લંકાના રાજા રાવણને જોઈને તેની ઉપર આસક્ત થઈ હતી. છતાં તેણે (રાવણે) પુણ્યના ઉદયથી તેને ત્યાગ કર્યો. એટલે જ્યારે રાવણે નલકૂબર ઉપર ચઢાઈ કરી ત્યારે તે નાશી ગયા અને અસાલી વિદ્યાવડે અગ્નિને કિલ્લો બનાવી તેમાં રહ્યો, તેથી રાવણ તેને (નલક્બરને) જીતી શક્યો નહિ. એક વાર વસંતઋતુમાં નલકૂબેરની તે ઉપરંભા રાણી બગીચામાં ક્રીડા કરવા આવી, ત્યાં રાવણને જોઈને મોહિત થઈને કહેવા લાગી કે જે મને પ્રિયા બનાવો તે હું આ કિલ્લો જીતવાની વિદ્યા આપું. રાવણે તે વાત અંગી, કાર કરી અને તેણીએ આપેલી વિદ્યા વડે તે કિલ્લો જીત્યો.
પછી ઉપરંભાએ પિતાની શરત પાળવા કહ્યું. તે વખતે રાવણે કહ્યું કે તેં મને વિદ્યા આપેલી છે. તેથી તું મારી વિદ્યાગુરૂ