________________
૪૫૬
શ્રી વિજયપધસૂરિકૃત
સાપણ કુટુંબ પણ ખાયના શું અગ્નિ
નિજ પર સ્થાનને, શું ન બાળે માંસ ખાતાં ગુણ ગળે તજ તેહને. ૧
કાઈ –માંસમાં આસકત જીના હૃદયમાં સ્નેહ અને દયા કયી જાતની હેય? ચેલણ જેવી મહાસતીએ પણ પતિના માંસના ટૂકડાની ઈચ્છા નહાતી કરી ? સાયણ પિતાના કુટુમ્બને પણ શું ખાતી નથી? આ લેકમાં અગ્નિ પિતાના અને પરના સ્થાનને શું બાળતો નથી? ૧૦૯
પષ્ટાર્થ –માંસના ભક્ષણમાં આસકત થએલા જીના હૃદયમાં સ્નેહ અથવા પ્રાણીઓ ઉપર હેત હેતું નથી તેમજ તેમના હૃદયમાં દયાભાવ પણ હેત નથી, કારણકે જેના હદયમાં દયાભાવ વર્તતો હોય તે તે માંસ ખાય જ નહિ. આ બાબતમાં દષ્ટાન્ત આપતાં કહે છે કે શ્રેણિક રાજાની પટ્ટરાણું ચલ્લણ નામની રાણી જે મહા સતી ગણાય છે તેને પણ પતિના શરીરનું માંસ ખાવાની ઈચ્છા થઈ હતી. આ બાબતમાં બીજું ઉદાહરણ આપતાં જણાવે છે કે સાપણું શું પિતાનાજ કુટુંબનું ભક્ષણ નથી કરતી અથવા તો સાપણ જેમ પિતાના બચ્ચાઓનું ભક્ષણ કરે છે તેમ માંસમાં
લુપ જીવાનું પણ સમજવું. વળી બીજું દષ્ટાન્ત આપતાં જણાવે છે કે અગ્નિ શું પિતાના સ્થાનનો તથા પરસ્થાનને એટલે બીજી બાળવાલાયક વસ્તુ જે સ્થાનમાં રહી છે તે બનેને શું બાળતિ નથી ? અથવા તે અગ્નિ જેમ પિતાને તથા પરને બાળે છે તેમ માંસ પી જીવ પિતે