________________
४७४
શ્રીવિજયપધસૂરિકૃતચોર નરક સમાન દુઃખડાં પામતે તસ સંગમાં, કહેનાર સજજન પણ લહે દુઃખ જેમ બળતા
અગ્નિમાં સૂકું બળે તે સાથે લીલું ઘાસ આદિક પણ બળે, સગર ચકી પુત્રના દષ્ટાંતને ના વિરમરે જ અષ્ટાપદે ચોમેર ફરતી ખાઈ કરતાં પાછલા, ભવમાં થયા તૈયાર સંધને લૂંટવાજ ઉતાવળા, તે સમે બાળેલ ચટ ગ્રામમાં સુત સમરના, ચોરીના પાપે કરી પામ્યા વિવિધ દાખ ઘણું રે
લેકાર્થ ચોર નારકીના જેવું દુઃખ પામે છે. અને તેની સેબત કરવાથી જે ચેર ન હોય તે જીવ પણ દુઃખ પામે છે. આ લોકમાં સુકું બળતું હોય તેની સાથે લીલું પણ અગ્નિ વડે શું નથી બળાતું? અર્થાત્ બળાય છે જ. સંઘને લુંટવામાં તત્પર અને બળાયેલા ચરટ ગામમાં અગ્નિથી તપેલી પ્રજાની મધ્યે ઉજવાવાળા ભવને વિષે સગર ચક્રોના પુત્રએ તે વખતે શું શું (દુ:ખ) મેળવ્યું નથી ? ૧૧૬
સ્પષ્ટાથે–ચેરી કરનાર જીવ તે દુઃખી થાય જ પરંતુ ચેરની સેબત કરનાર જીવને પણ દુઃખ ભેગવવું પડે છે. તે જણાવતાં ગ્રંથકાર જણાવે છે કે–ચોર નારકીના જેવાં દુખે ભોગવે છે. કારણ કે ચોરી કરનાર જ્યારે પકડાય છે ત્યારે તેને જેલખાનામાં પૂરવામાં આવે છે અને ત્યાં તેને અનેક પ્રકારનાં દુઃખે ભેગવવાં પડે છે. તેથી ચિરને નારકીના જેવા