________________
-
* ૧૪
૪૬૨
શ્રી વિજયપદ્યસૂરિકૃત
(માસ્ટિોત્તમ્) मधु मधुरवचोभिः प्रेयसी प्रेरितो यः _पिवति निजकुलोच्चाचारचिन्तां विमुच्य। वररुचियदिडापि प्रेक्षते दुर्गतिं स,
૧૬ ૧૫ ૧૩
क्व च तनुदृढता वा (स्याद् ) भोगिभुक्ताज्यभोगैः १११ નિજ પ્રિયાના મધુર વચને પરિહરી કુલચિંતના, દારૂ પીએ દુર્ગતિ લહે વરરૂચિ પરે જિમ સર્ષના બટેલ ઘી ખાતાં ન દૃઢતા દેહની તિમ દારૂના, વ્યસને ન સદ્ગતિ છોડીએ સાધક બની
શિવમાર્ગના. ૧. “ શ્લોકાર્થ–મધુર વચને વડે પ્રિયા (પત્ની)થી પ્રેરાએલે જે માણસ પિતાના કુલના ઉચ્ચ આચારેને છોડીને દારૂ પીએ છે તે આ લેકમાં પણ વરરૂચિની જેમ દુર્ગતિને પામે છે. દષ્ટાન્ત કહે છે કે સર્વે એઠા કરેલા ઘીને ખાવાથી શરીરની દઢતા કયાંથી થાય? ૧૧૧
સ્પષ્ટાર્થ –આ લેકમાં પણ દારૂ પીવાથી સંસારી જી આ લોકમાં પણ વિવિધ વિડંબના રૂપ દુર્ગતિને પામે છે, તે વાત જણાવતાં ગ્રંથકાર કહે છે કે પિતાની પ્રિયાના મધુર વચને સાંભળીને જે માણસ દારૂ પીવે છે, તે માણસ આ લોકમાં જ વરરૂચિ બ્રાહ્મણની જેમ ભયંકર દુખ ભેગ