________________
४६४
શ્રી વિજયપદ્યસૂરિસ્કૃત–. વેશ્યા જગતની નાર છે તે પરબના પાણું સમી, કયાંથી તિહાજ પવિત્રતા કદઈના ભજન સમી; દેતાં છતાં બહુ દ્રવ્ય પણ તપુણ્યને રાજી કરી, છેવટ કર્યો બહુ ખિન્ન તે વેશ્યા કપટની કથળી. ૧ વેશ્યા વિષે પ્રીતિ કરે કુણ બુદ્ધિમંત નરા ખરા, રાત જેવી તે જાણે દુખ આપે આકરા; ચંદ્ર પૂરે કે અધરો હાય પણ નિમલ બને, શું રાત? જે મલિન સ્વભાવે છોડ તેના સંગને. ૨
પ્લેકાર્થ –આ લેપમાં વેશ્યા આખા જગતની સ્ત્રી ગણાય છે તેથી પરબના પાણીની જેવી ને કદઈના ભજન જેવી તે વેશ્યાને વિષે પવિત્રતા કયાંથી હોય? અર્થાત્ નજ હોય. તેથી કૃપુણ્ય નામના શેઠની પેઠે પ્રથમ રાજી કરનારી અને છેવટે ખેદ ઉપજાવનારી તે વેશ્યા શું પ્રિયા, (પ્રેમ કરવા લાયક) ગણાય? નજ ગણાય. જેમ રાત્રી સ્વભાવથી મલીન છે, છતાં પૂર્ણ ચંદ્રમા હોય, ત્યારે સ્વચ્છ દેખાય છે પરંતુ ચંદ્રકલા ક્ષીણ થાય ત્યારે નિર્મળ હોતી નથી. ૧૧૨
પાર્થ –કવિ જણાવે છે કે વેશ્યા કેઈની સ્ત્રી કહેવાતી નથી. કારણ કે તેણે કેઈની પણ સાથે લગ્ન કર્યું હોતું નથી, પરંતુ જે પૈસા આપે તેની તે અમુક મુદત સુધી શ્રી ગણાય છે તેથી તે સર્વ જગતની ભાય કહેવાય છે. આવી વેશ્યા સ્ત્રીમાં ઘણું કરીને ખરી પવિત્રતા ક્યાંથી હોય?