________________
૪૬૩
શ્રીકપૂરપ્રકરસ્પષ્ટાથદિક વવારૂપ દુર્ગતિને પામે છે. વળી દારૂ પીનાર માણસ પિતાના કુળના નિર્મલ આચારેનું પાલન કરી શક્તો નથી. એટલે મદિર પાન કરવાથી પિતાના કુળના સારા આચારે નાશ પામે છે. વરરૂચિની કથા પહેલાં કહેલી. હેવાથી અહીં આપી નથી. આ બાબતમાં દાન આપતાં જણાવે છે કે સર્વે એઠા કરેલા ઘીને ખાનાર માણસના શરીરની દઢતી કયાંથી હોય? અથવા જેમ પે બેટેલા ઘીને ખાનાર માણસ જરૂર મરે છે, અથવા તે ધીમે ધીમે તેનું શરીર ક્ષીણ થતું જાય છે. માટે જ કહ્યું કે જેમ તેના શરીરની દતા ટકતી નથી તેમ દારૂ પીનાર માણસ પિતાના કુળના સારા આચાર નભાવી શકતો નથી. આ બીના હૃદયમાં રાખી સુખને ચાહનારા ભવ્ય જીએ દારૂ પીવાને વિચાર પણ નજ કરવો જોઈએ. ૧૧૧
અવતરણઃ—હવે ચોથું વેશ્યાના વ્યસનને છોડવાનું ૫૫ મું દ્વાર કહે છે –
___॥ शार्दूलविक्रीडितवृत्तम् ॥
वेश्या विश्वकलनमन तदहो पानीयशालाजले, ૯
૮ ૭ ૧૨ ૧૩ ૧૦ ૧૧ यद्वकांदविकाशने च शुचिता क्य (का) प्रायशस्वादशी। . ૧૪ ૧૮ ૧૯ ૧૫ ૧૬ ૧૭ ૨૦ ૨૧ तस्मात्सा कृतपुण्यवत् कृतकमुच्छोकोदया कि प्रिया ૨૪ ૨૫ ૨૬ ૨૨ *""
पूर्णेऽलं विशदा स्वभावकलुषा दोषापि नेन्दो कुशे ११२