________________
૪૫૦
શ્રી કપૂરમકરસ્પષ્ટાસ્કૃદિ: " કર્મબંધ કરીને , દુર્ગતિને લાયક બને છે, અને બીજા પ્રાણીઓને પણ માંસ મેળવવાની ઈચ્છાથી નાશ કરે છે. માટે અત્યંત નિંદવા લાયક માંસભક્ષણનો અવશ્ય - ત્યાગ કર જોઈએ. ૧૦૯
ચલણું રાણુની કથા છે વસંતપુર નગરમાં જિતશત્રુ નામે રાજાની અમરસુંદરી રાણીને સુમંગલ નામે પુત્ર હતો. તથા યેનક નામે મંત્રીને પુત્ર હતું તે ઘણે કુરૂમવાળા હોવાથી સુમંગલ તેને જોઈને તેની મશ્કરી કરતા હતા. તેથી તે યેનકે દુઃખગર્ભ વૈરાગ્યે પામીને પરિવ્રાજક પાસે દીક્ષા લીધી. સુમંગલ રાજા થયે. મહાતપવી ચેનક પણ ભમતે ભમતો ત્યાં આવ્યું. રાજાએ તપસ્વી પોતાને પૂર્વ મિત્ર છે તેથી તેને પારણા માટે આમંત્રણ આપ્યું. મહિનાના ઉપવાસને અંતે તપસ્વી પરિવ્રાજક પારણું માટે રાજાના મહેલમાં આવ્યા. તે વખતે રાજાના શરીરે મેટી અશાંતિ ઉત્પન્ન થઈ. તેથી સઘળા રાજલેકે રાજાની બાબતમાં વ્યગ્ર હેવાથી કોઈએ મુમિને જોયા નહિ. તપસ્વી પારણું કર્યા સિવાય પાછા ગયા અને બીજુ માસક્ષમણ શરૂ કર્યું. રાજા સ્વસ્થ થયે ત્યારે -તપસ્વીના પારણાનું સ્મરણ થવાથી તપાસવી પાસે જઈને ખમાવ્યા. અને ફરીથી પારણાનું આમંત્રણ આપ્યું. પારણના દિવસે રાજાને ફરીથી અસ્વાસ્થય થયું. એમ ત્રણ વખત પારણનું આમંત્રણ આપ્યું અને ત્રણ વાર તે ચેક તપસ્વીને પાછું જવું પડયું. તેથી યેનક તપસ્વીને એ વિચારથ