________________
૪૫૫
શ્રી કપૂરપ્રકરચ્છાથદિ: કે જેથી તે વધારે દુઃખો થાય. આવા વિચારથી તે દેવ યુગલિકને મિથિલા નગરીમાં લાવ્યું. તેને રાજ્ય ઉપર સ્થાપન કરીને તેનું હરિ એવું નામ પાડ્યું અને તેને માંસ ખાવામાં અને દારૂ પીવામાં આસક્ત બનાવ્યું. તેથી તે રાજા માંસ ખાતા અને ઘણે દારૂ પીતો હતો. તેથી અશુભ ધ્યાનથી મારીને નારકીમાં ઉત્પન્ન થયે અને આ પ્રમાણે માંસમાં આસક્ત થવાથી તે દુઃખી થયે. આ હરિ રાજાથી હરિ વંશની ઉત્પત્તિ થઈ છે. શ્રીકલ્પસૂત્રાદિ જેનેન્દ્ર પ્રવચનમાં યુગલિકનું અહીં લાવવું વગેરે બીના આશ્ચર્ય (અર) માં ગણવી છે.
અવતરણ–બીજી રીતે માંસને તજવાને ઉપદેશ આપે છે–
( વસતતટવૃત્ત૬)
स्नेहो दयाऽपि हदि काऽऽभिषलोलुपानां, - किं चेल्लणापि पतिमांसदलानि नैच्छन् । नानाति किं निजकुटुम्बमपि विजिहीं,
૧૪ ૧૩ ૧ ર
.
૧૮ ૧ ૬ ૧૭ ૧૯ ૨૧ ૨૦ ૧૫ स्थानं स्वमन्यदपि कि दहतीह नामिः॥
કયાંથી જ હવે સ્નેહ કરૂણું માંસ લેલપી જને, ચેલ્લણ શું ના ચહે ખાવા પતિના માંસને