________________
શ્રીકરપ્રકરસ્પષ્ટાથદિ:
૪૪૫
એક વાર શ્રી હેમચન્દ્રસૂરિ પાસેથી ધર્મદેશના સાંભળીને સમકિત મૂળ બાર વ્રત રાજાએ ગ્રહણ કર્યા. અને તે શ્રાવકના આચારને પાળનારા થયા. તે પિતે લોકોને ઉપદેશ આપે છે. તેથી જિનધર્મના દ્રષી લકે પણ સાધુઓ ઉપર ભક્તિભાવવાળા થયા. ગુરૂની પાસેથી જુગાર, માંસ ખાવું, મદ્યપાન, વેશ્યાસંગ, શીકાર, ચોરી અને પરદાર સેવન એ સાત વ્યસનેને ત્યાગ કર્યો. તથા રાજ્યની અંદર પણ સાતે વ્યસનને નિષેધ કરાવ્યું. એકવાર રાજાએ સાતે વ્યસનના સાક્ષાત પૂતળાં બનાવી તેનાં મેઢે મેંશ ચોપડીને તેને દેશવટો આપે. તેમણે ઘણું જિનાલય બંધાવ્યા. રમતમાં પણ મારી શબ્દ બોલવાને નિષેધ કરાવ્યું. કુકડા વગેરેને લડાવવાનું બંધ કરાવ્યું. એ પ્રમાણે જિનશાસનની પ્રભાવના કરી અંતે સમાધિ મરણ પામીને તે દેવલોકમાં અપૂર્વ દેવઋદ્ધિ પામ્યા. વિશેષ બીના શ્રીઉપદેશપ્રાસાદ કુમારપાલ ચરિત્રાદિ ગ્રંથેમાંથી જાણવી.
અવતરણ:--સત્કર્મ હોય તે છતાં અત્યંત સેવાથી તે પણ વ્યસન કહેવાય વગેરે બીના જણાવે છે –
( વિશોહિતવૃત્તમ) सप्तापि व्यसनानि पापसदनान्येतानि वानि तत् , ૮ ૧૨ ૧૧ ૧૦
૯ ૭ ૧૩ सत्कापि न शस्यते व्यसनमत्या सेवया . यधया। ૧૬ ૧૪ ૧૫ ૨૦ ૧૬ ૧૭ ૧૮ स्नेहोऽनहत्यपि गौतमस्य गणनाऽकाले च कोशागुरो
ग्लोनिः पारदभाविते च कनके रिष्टं फलेऽनावे १०५