________________
======
પર
શ્રી વિજયપદ્ધસૂરિકૃતપ્રકારની પ્રિયતમા સહિત નળ રાજા પણ રાજ્ય સુખથી દૂર કરાએલ ગરીબની જે થયો એમ તમે જાણે. ૧૦૭
પાર્થ – આ જુગારના વ્યસનની કયા કાર્યો સાથે, સરખામણી કરી શકાય? તે જણાવતાં ગ્રંથકાર જણાવે છે કે તમે આ જુગામા વ્યસનને કેમ ત્યાગ કરતા નથી ? પિતાના ઘરને કેમ બાળે છે ? અથવા જુગાર રમવું તે પિતાના ઘરને બાળવા જેવું છે. અથવા પિતાના મેંઢામાં કૂતરાને કેમ મૂતરાવો છે. જેમ પિતાના મુખમાં કૂતરાને મૂતરાવવાનું કાર્ય કોઈને પસંદ હેતું નથી, છતાં કે પિતાના મુખ ઉપર કૂતરાને મૂતરાવે છે તે લેકમાં નિંદાને પાત્ર થાય છે તેમ જુગાર સ્મતાના વ્યસનથી લેકેમાં જુગારીની નિન્દા થાય છે. દષ્ટાન્ત આપતાં જણાવે છે કે નિષધ દેશને નલ રાજા પોતાના નાના ભાઈ સાથે જુગાર રમીને ગુણવંતી દમયંતી સહિત રાજપાટ ખાઈ જંગલમાં ચાલ્યા ગયે, અને તેથી રાજ્યના સુખથી રહિત થએલ. ગરીબ જે તે જંગલમાં ખડતાં ઘણે દુઃખી થયા અને દમયંતી પણ તેની સાથે અનેક પ્રકારનાં દુઃખ પામી. આવું ભયંકર જુગારનું સ્વરૂપ જાણીને ભવ્ય તેને જરૂર ત્યાગ કરવો જોઈએ. નળ રાજાની કથા પહેલાં કહી છે. ૧૦૭
અવતરણ-હવે ત્રેપનમું માંસ ખાવામાં વ્યસન, દ્વારા જણાવે છે –
* ( રૂરિજાતૃરમ્ ) मांसाशनान्नरक एव ततः स देव
स्तल्लोलुपं हरिनृपं कृतवान् सरोषः।