________________
શ્રી વિજયપદ્મસૂરિષ્કૃત–
૪૫૦.
જતા રહે છે. સૂર્યની કાન્તિ રહિત વિશ્વ હાય એટલે સૂર્યના જ્યારે અસ્ત થયા હૈાય ત્યારે ફેલાએલા અંધકારને વિષે ઘટ, પટ, સ્તંભ વગેરે પદાર્થોં સ્પષ્ટ દેખી શકાતા નથી. અહી અધકાર સમાન જુગાર જાણુવું. જેમ અંધકારમાં ઘટ પટાક્રિક જોઈ શકાતા નથી તેમ જુગારના વ્યસનમાં આસક્ત જીવા પણ હિત અહિતને જાણી શકતા નથી. જો એમ ન હાય, તા યુધિષ્ઠિર જેવા સમજી છતાં પણ પોતાની સ્રીને જીગારમાં કેમ ગુમાવે. આથી જ કહેવત છે કે હાર્યાં જીગારોઅમથું મે. એમ સમજીને ભવ્ય જીવાએ આ લેાક અને પરલેાકમાં નુકસાનકારી જુગારના વ્યસનનો ત્યાગ કરવા જોઈએ. ૧૦૬
પાંડવાની કથા
કુદેશમાં હસ્તિનાગપુર નામે નગરમાં યુધિષ્ઠિર પેાતાના ભીમ, અર્જુન, નકુળ અને સહદેવ નામના ભાઇ સહિત રાજ્ય ભાગવતા હતા. તે પાંચ પાંડવા કહેવાતા હતા. યુધિષ્ઠિરે બનાવેલ શ્રીશાન્તિનાથના પ્રાસાદની પ્રતિષ્ઠા મહાત્સવ પ્રસંગે ઇન્દ્રપ્રસ્થ નગરથી પાંડવાએ પેાતાના પિતરાઈ ભાઈ દુર્યોધન વગેરેને ખેલાવ્યા હતા. તે વખતે મણિચૂડ નામના વિદ્યાધરે બનાવેલ મણિમય સહસ્ર સ્તંભવાળી સભામાં આવતા અને મણિમય ફરસબંધીને વિષે પાણીનો બ્રાન્તિથી વસ્ત્ર વગેરે ઉંચા રાખીને જતા દુર્યોધનની ભીમ વગેરે બંધુએએ મશ્કરી કરી તેથી ક્રોધે ભરાયેલ દુર્યોધને મામા શકુનિની બુદ્ધિથી હજાર સ્ત ંભવાળી સભા કરાવીને યુધિષ્ઠિર વગેરેને ખેલાવીને તેમની સાથે દેવાધિષ્ઠિત પાસા વડે ગાર રમ્યા. તે જીંગા